
AAP ka Kishann
@18kishann
Not affiliated with any Political Party | All tweets are Satire | Just for Fun | Die hard Fan of Arvind Kejariwal |
ID: 1164899835977187335
23-08-2019 13:59:18
40,40K Tweet
18,18K Followers
1,1K Following









🇮🇳Siya Ram 🚩 भाई 🇮🇳Siya Ram 🚩, तेरे टॉप 10 म्यूचुअल्स को मस्त टाइटल्स दे रहा हूं, उनके अकाउंट के हिसाब से! 🤪 AAP ka Kishann - सटायर का सुल्तान Cyber Huntss - तर्क का तीरंदाज Jyot Jeet - देशभक्त योद्धा अमात्य राक्षस™️©️®️🏴☠️☠️ - समुद्री शेर Paise Wala - ब्लंट संघी Ms.Bhumi - सनातनी एक्टिविस्ट


રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી ખુદ મુખ્યમંત્રી Bhupendra Patel છે પોતે સિવિલ એન્જિનિયર છે. આમ છતાં રાજ્યમાં રસ્તાઓની પરિસ્થિતિ ગંભીર રીતે ખખડી રહી છે. ભવિષ્યમાં ભાજપ સરકાર ગંભીર બને એવી શક્યતા લાગતી નથી.



ભુપેન્દ્ર ભાઈ પટેલ, ગરીબોના ઘરે રાતોરાત બુલ્ડોજર ચલાવો છો તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને અધિકારીઓના ઘર ઉપર ક્યારે બુલ્ડોજર ચલાવશો? #GambhiraBridge Bhupendra Patel

અમદાવાદના પૂર્વ વિસ્તાર માં લગભગ બધા જ રોડ Dust બની ગયા છે, ત્યા પેહલા રોડ બનાવો.. Bhupendra Patel



