
District Election Officer Ahmedabad
@ahmedabaddeo
Official Twitter account of District Election Officer Ahmedabad
ID: 1481577201607016454
https://ecisveep.nic.in 13-01-2022 10:42:51
406 Tweet
310 Followers
17 Following

અમદાવાદની બહેનોએ અચૂક મતદાનનો અનોખો સંદેશ આપ્યો. ૧૦૦ % મતદાન કરી રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવીએ... #LokSabhaElections2024 #LokSabhaElection2024 #DusMinuteDeshMate #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv Election Commission of India Chief Electoral Officer, Gujarat


અમદાવાદમાં હોમવોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #accessibleelection Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी


તમે પણ #Fomo થી બચવા મત આપી આવજો, ૭મે એ મતદાન અચૂક કરજો. . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी

મતદાર યાદીમાં તમારું નામ તપાસવાથી લઈને તમારા મતદાન મથકનું સ્થાન અથવા મતદાન સંબંધિત કોઈપણ માહિતી માટે 1950 ડાયલ કરો.✨ . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी

મતદાર યાદીમાં તમારું નામ જુઓ, મતદાનની તારીખ અને ઓળખ કાર્ડની માહિતી જાણો, આજે જ 1950 ડાયલ કરો. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी


પહેલા વોટ પછી બધી વાત... ૭મે એ મતદાન અવશ્ય કરીએ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी

ચૂંટણી સ્ટાફની રક્ષામાં સતત સાથે રહેનારા પોલીસ કર્મચારીઓએ મતદાન કરીને તેઓની ફરજ નિભાવી. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳 Akashvani आकाशवाणी Ahmedabad Police અમદાવાદ પોલીસ @ahmedabadrural

અમદાવાદના આલ્ફા વન મોલ ખાતે વિશાળ રંગોળી બનાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા #VoteForSure on 7th May #LokSabhaElections2024 #LokSabhaElection2024 #DusMinuteDeshMate #IVoteforSure #ChunavKaParv #DeshKaGarv Election Commission of India Chief Electoral Officer, Gujarat DD News Gujarati PIB in Gujarat 🇮🇳


લોકશાહીનો મહાપર્વ એવી લોકસભા ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 Election Commission of India Spokesperson ECI DD News Gujarati PIB in Gujarat 🇮🇳



અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી,અમદાવાદ ખાતે તા.૦૫-૦૬-૨૦૨૫ ના રોજ District Monitoring Committee on Accessible Election (DMCAE) ની સાથે મિટીંગ રાખવામાં આવેલ હતી. Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector




Building a Better Tomorrow Glimpses from the MLA Seminar focused on the importance of a clean and updated electoral roll. Election Commission of India Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector

મતદાન મથકોનુ પુનર્ગઠન કરવા માન.ધારાસભ્યશ્રીઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી, તથા મતદાર નોંધણી અધિકરીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા કરી સૂચનો મેળવવામા આવ્યા. Chief Electoral Officer, Gujarat Election Commission of India Revenue Dep. Gujarat Info Ahmedabad GoG


