
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@ahmedabadpolice
Official Twitter Account of Ahmedabad Police. Dial 100 in case of Emergency.
ID: 959681983755546624
03-02-2018 06:56:29
10,10K Tweet
412,412K Followers
181 Following

Fake RTO E-Challan થી સાવધાન. તમને SMS / WhatsApp અથવા mail દ્વારા મોકલાયેલી લિંક જેવી કે RTO Challan.apk આવી કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરવું નહીં. #CyberSafety #call1930 #WhatsAppScam #GujaratPolice #CyberAwareness #ScamAlert #fakelink #fakeapk #fakerto Safin Hasan






અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા સ્વસ્તિક સ્કૂલ મોટેરા ખાતે આયોજીત એક નઈ સોચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સલામતી, સાવધાની, સુરક્ષા અને સતર્કતાના પાઠ ભણશે. #ahmedabadcitytrafficpolice #ahmedabadpolice #gujaratpolice #chotacop Gujarat Police



અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને મેમોની સાથે સાથે જિંદગીનું મહત્વ સમજાવ્યું. અને રોંગ સાઈડમાં આવવાથી કેટલા ગંભીર પરિણામો આવી શકે છે તેનાથી વાકેફ કર્યા. #ahmedabadtrafficpolice Gujarat Police Safin Hasan

ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવના આયોજનના ભાગરૂપે અધિક પોલીસ કમિશનર શ્રીજયપાલસિંહ રાઠોડ,ડીસીપી ઝોન-૬ શ્રીરવિ મોહન સૈની,ડીસીપી જે ડિવિઝન શ્રીપ્રદીપસિંહ જાડેજા,પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું.Harsh Sanghavi DGP Gujarat


માધુપુરા પો.સ્ટે. ખાતે નોંધાયેલ ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Gujarat Information #AhmedabadPolice


ગઈ તા.21.07.2025 ના રોજ ઝોન-૬ ના ગીતામંદિર વિસ્તારમાં એક મનોદિવ્યાંગ બાળક મળી આવેલ જે બાળકના વાલી વારસને શોધી બાળક ને સહી સદલામત તેના વાલી ને સોંપી પ્રશંસનિય કામગીરી કરતી કાગડાપીઠ શી ટીમ Harsh Sanghavi Gujarat Police DGP Gujarat Ahmedabad Police અમદાવાદ પોલીસ


ખોખરા પોલીસ સ્ટેશન દાખલ થયેલા નકલી પોલીસના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમદાવાદ શહેર ખોખરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ. CMO Gujarat Gujarat Police


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા સ્વસ્તિક સ્કૂલ મોટેરા ખાતે આયોજીત “એક નઈ સોચ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો સલામતી, સાવધાની, સુરક્ષા અને સતર્કતાના પાઠ ભણશે. #ahmedabadcitytrafficpolice #chotacop Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police


અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઈ, જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સુચના આપવામાં આવ્યું. ટ્રાફિક પોલીસ સાથેની બેઠક બાદ રિક્ષા એસોસિયેશન દ્વારા આપવામાં આવેલ હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી હતી. Gujarat Police Safin Hasan



सैयारा के साथ ड्राइव पर जा रहे हो? तो हेलमेट को भी साथी बनाओ… वरना प्यार अधूरा रह जाएगा । #saiyaarawithhelmet #helmethaizaroori #saiyaara #saiyaaramovie2025 Gujarat Police