KV Ambani (@ambanikishan11) 's Twitter Profile
KV Ambani

@ambanikishan11

“हाल ना पूछो किशन का, सब कुछ राधे राधे है” 😍

ID: 1426162594310619139

calendar_today13-08-2021 12:44:04

26,26K Tweet

4,4K Followers

1,1K Following

Dr. Sonu Sharma (@sonusharma_hmt) 's Twitter Profile Photo

KV Ambani पुरानी चीजों को संवारते हुए उपयोग में लेना भी साधना से कम नहीं बंधु। ये गरीबी का नहीं तुम्हारे अच्छे रखरखाव का, वस्तु के प्रति लगाव का परिचय है।

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

છેલ્લા 1 મહિનાથી મને આવતા લોકોના મેસેજમાં એક મુદ્દો – નિવારણ લાવવાની આશા સાથે સતત પીરસાયો છે. કેટકેટલાય સ્ક્રીનશૉટ, વિડીયો અને પ્રૂફ મળ્યા છે. અને આ સમસ્યા મેં પોતે 2 વખત ભોગવી છે. અને આ મુદ્દો છે.., ગુજરાતની સરકારી બસોની (GSRTC) અનિયમિતતા, ખરાબ વલણ અને બેકાળજી ઘણા સમયથી

છેલ્લા 1 મહિનાથી મને આવતા લોકોના મેસેજમાં એક મુદ્દો – નિવારણ લાવવાની આશા સાથે સતત પીરસાયો છે. કેટકેટલાય સ્ક્રીનશૉટ, વિડીયો અને પ્રૂફ મળ્યા છે. અને આ સમસ્યા મેં પોતે 2 વખત ભોગવી છે. અને આ મુદ્દો છે.., 
 
ગુજરાતની સરકારી બસોની (GSRTC) અનિયમિતતા, ખરાબ વલણ અને બેકાળજી 
 
ઘણા સમયથી
KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

GSRTC માં ઘણા મિત્રોને બસના ટાઇમિંગ, માહિતી, વગેરેનો કડવો અનુભવ થયો છે. જેનો બધા ટ્વીટ દ્વારા GSRTC ને ફરીયાદ કરે છે. મને પણ એવો જ અનુભવ 9/6 એ થયો હતો. જેની ટ્વીટ પણ કરી છે. તો હવે ન કરે નારાયણ અને આ GSRTC કઈ સુધારા વધારા કરે તો એની ક્રેડિટ મારે લેવાની છે કે બીજા કોએ ? 😂

બંકો 💀 (@gujjuallrounder) 's Twitter Profile Photo

આ GSRTC બેકાર છે એવું મે ૨૦૨૩ માં કિધું હતું.. લોકોને એવું લાગે ટ્વીટ કરવાથી કંડકટર ફોન કરતાં થઈ જશે અને બસ સમયસર આવશે 🤣🤣

આ GSRTC બેકાર છે એવું મે ૨૦૨૩ માં કિધું હતું..
લોકોને એવું લાગે ટ્વીટ કરવાથી કંડકટર ફોન કરતાં થઈ જશે અને બસ સમયસર આવશે 🤣🤣
Janak 🇮🇳 (@itjanak) 's Twitter Profile Photo

Parivahan ઓનલાઇન પોર્ટલ ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ માટે 13/05/2025 ના faceless અરજી કરી છે, દોઢ મહિનો થવા છતાં હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જ પેન્ડિંગ બતાવે છે, Gj04 ભાવનગર RTO નું છે અને કોઈ એજન્ટ પાસે કરાવ્યું હોત તો એક અઠવાડિયા કે ૧૫ દિવસ માં રિન્યુ થઈ આવી જાય છે.. જાણકાર

Parivahan ઓનલાઇન પોર્ટલ ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ માટે 13/05/2025 ના faceless અરજી કરી છે, દોઢ મહિનો થવા છતાં હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જ પેન્ડિંગ બતાવે છે, Gj04 ભાવનગર RTO નું છે અને કોઈ એજન્ટ પાસે કરાવ્યું હોત તો એક અઠવાડિયા કે ૧૫ દિવસ માં રિન્યુ થઈ આવી જાય છે.. જાણકાર
KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

આ ફકરો વાંચીને તમને શું સમજાણું એ કેજો. સાચું, સારું, કે ખોટું જે સમજાય એ.

આ ફકરો વાંચીને તમને શું સમજાણું એ કેજો.
સાચું, સારું, કે ખોટું જે સમજાય એ.
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

આજે એક મુદ્દો અહીંયા ચાલે છે બહુ એના ઉપર લખવું છે પણ એમાં ઘણા ને વહમુ લાગશે અંધશ્રદ્ધા, શ્રદ્ધા 😭 આટલું બધું તમે ભણી ગયા છો તો કુળદેવી એ સવા મણ ના નિવેદ કરવા કેમ જાવ છો 😭 એ એક અંધશ્રદ્ધા જ છે તમારી ભાષા માં કહું તો 😭 કોક ગરીબ ને આપી દેવાઈ પુણ્ય મળશે

બંકો 💀 (@gujjuallrounder) 's Twitter Profile Photo

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 ગમે ત્યાં હોય ગમે તેટલું કામ હોય નીવેજ કરવા ગામડે કેમ જાઓ છો.. જે ભાડું કે પેટ્રોલ થાય એટલા પૈસા ગરીબો ને આપી દેવાય

KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

જુની ઘડિયાળ ય ક્યાંક દાનમાં આપતા કે માનતા રાખતા જો મનોકામનાઓ પુરી થય જતી હોય તો શું વાંધો ? વાત અંધશ્રદ્ધાની નથી વાત મનને મનાવવાની છે. પશુની બલી ચડાવવી કે સજીવ હિંસા કરવા કરતા આ માનતા તો સારી જ કેવાય. ઘડિયાળ કઈ પ્રદૂષણ ન કરે ! 😂

KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

નાળિયેળ વધારવાની માનતા રાખવી એ શ્રદ્ધામાં ખપે કે અંધશ્રધામાં ?

🌬️Elsa🌬️ (@rishtam9) 's Twitter Profile Photo

मानो तोह मैं गंगा माँ हूँ न मानो तो बहता पानी..... 🙂🙂🙂

Ravi Vagdiya (@ravivagdiya1207) 's Twitter Profile Photo

પોલીસમાં મેળ નથી આવે એ એમ કહે છે પહેલા CCE વાળા અને શિક્ષકો ને ઓર્ડર આપો.CCE વાળા કહે છે શિક્ષકો ને પહેલા શાળા માં.હાજર કરો😄શિક્ષકો કહે છે CCE અને પોલીસ વાળા નું DV પતાવી દો😂ગમે એમ કરો બાકી સરકાર ને જે કરવું હશે એજ કરશે અને છેલ્લે તો ઉમેદવાર કુદકા મારી મારી ને જગ્યા તો બગાડે જ.

KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

આજ 7-7 હે ઔર હમ ઐસેહી સાથ સાથ રહેંગે. સોશિયલ મીડિયામાં આવી સ્ટોરી નથી મુકી.તો શું આ સમાજ મને સ્વીકારશે ? 😂