
vishal
@atheist_vishal
Interested in constructive politics • Poetry lover by night • Failed entrepreneur • MBA • offbeat • A normal human being.!
ID: 529494904
19-03-2012 16:04:49
23,23K Tweet
1,1K Followers
616 Following














Manish Kaptta નાઝિર દેખૈયાની ગઝલના એક બે શેર યાદ આવી ગયા, પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંઝિલના ઉતારા પણ દગો દેશે... હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજરોજ, શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.!
