
ગુજરાતી...😍
@bipin_solanki_9
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી..ધ્રુવ ભટ્ટ
રાધે રાધે...😍
હસતાં રહો...😊
500 Patan...😍
ID: 1463571285078941697
24-11-2021 18:13:45
77 Tweet
351 Followers
449 Following










ઘણું બધું હારી ગયા પછી પણ જીત લાગે છે... ફિકી પડેલી જિંદગી માં હરરોજ એક બિક લાગે છે... છતાં તું સાથે હોય ત્યારે એ દોસ્ત .... જિંદગી પણ પ્રિત લાગે છે....🙂... dipu gujju attitude #dost




આશા ઓ નું એક જ કિરણ આથમ્યું છે... એ જિંદગી..... સૂર્યાસ્ત થવાની તો હજી ઘણી વાર છે....Dipu.. #jidagii ASI Prakash Vaghela ⭐ 🇮🇳🦁 Er..दिग्विजयसिंह 🦁🇮🇳 gujju attitude વનરક્ષક 🌟 (2017) Dr. Rahul Parmar

जल्दी से रिपोस्ट करके आईडी दे दो ■ सबका नाम लिस्ट मे जोड़ देंगे 💯 List Number :-2 List number 3 coming @Bipin_900 Dharmendra Damor ValiantSpark Shiva Parmar ray singh kukana @Heaven_writes01 चटोरी 😋😋 Dasharathsinh🔶(Ø,G) Er Ramesh__Galsar pragnesh patel💙 संदीप सिंह कटियार (हिन्दू) 🇮🇳


ભૂરો અને ભુરી BMW કાર માં ડેટ પર ગયા.... ભૂરો: - આટલા દિવસ થી તારા થી હું એક વાત છુપાવતો હતો.... ભુરી:- કઈ વાત ?? ભૂરો:- હું પરણેલો છું.. ભુરી:- તો ઠીક... મને લાગ્યું કાર તારી નથી....😄 હાસ્ય નો હાહાકાર ગુજરાતી હાસ્ય @dariyo611311
