બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile
બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official)

@bktcmofficial

તલાટી કમ મંત્રી મહામંડળ બનાસકાંઠા
Official Account

ID: 1436046410131001360

calendar_today09-09-2021 19:18:51

117 Tweet

1,1K Followers

14 Following

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

ગુજરાતમાં ૬૨ લાખથી વધુ લાભાર્થીઓને ગણતરીની કલાકોમાં PM-KISAN નો લાભ અપાવનાર તલાટી કમ મંત્રી(સચિવ) આજે ૮ દિવસથી હડતાલ પર છે. #सचिवजीहड़तालपेहै CMO Gujarat ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) Brijesh Merja

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

બઢતી ની જગ્યાઓ જુનિયર કર્મચારી ની સંખ્યા ના આધારે નક્કી કરવાની હોય છે છતાં પણ બઢતી ની જગ્યાઓ નક્કી ન થાય તો?? એટલે જ તો... #सचिवजीहड़तालपेहै ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) CMO Gujarat Brijesh Merja

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

હિસાબનું કામ સંભાળતા કર્મચારીઓને વિશેષ ગ્રેડ નો લાભ મળે છે,તો તલાટી હિસાબનું કામ નથી કરતો? છતાં વિશેષ ગ્રેડ નથી મળતો..!! એટલે જ તો... #सचिवजीहड़तालपेहै ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) CMO Gujarat Brijesh Merja

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

ગ્રામ્ય કક્ષાએ જન્મ, મરણ, વસ્તી, લગ્ન અને બી.પી.એલ. જેવી આંકડાકીય કામગીરી તલાટી કરે અને પ્રમોશન ખેતીવાડીના ગ્રામ સેવકને..!!??🤔 એટલે જ તો... #सचिवजीहड़तालपेहै ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) CMO Gujarat Brijesh Merja

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

સિનિયર ની વ્યાખ્યા જે અભણ માણસને પણ સમજાય છે કે વધારે નોકરી તે સિનિયર અને ઓછી નોકરી તે જુનિયર. પરંતુ સરકારશ્રી વધારે નોકરી તે જુનિયર અને ઓછી નોકરી તે સિનિયર એવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકી છે. શું આટલી નાની વાત આટલી મોટી સરકારને સમજાતી નથી? જે અભણ માણસ પણ સમજી શકે. #सचिवजीहड़तालपेहै

M.D (@manudchaudhary) 's Twitter Profile Photo

અત્યારે સમજાય છે (૧) જયાં જરુર ના હોય ત્યાં ઘસાવુ નહી. (૨)જ્યા માન ના હોય ત્યાં રહેવુ નહીં (૩)જરુર પુરતુ જ પ્રેકટીકલ થવુ વધારે નહી (૪) વધારા ની અને બીજા વિભાગ ની કામગીરી કરવી નહિ. #सचिवजीहड़तालपेहै

બનાસકાંઠા જિલ્લા તલાટી મંત્રી મહામંડળ (Official) (@bktcmofficial) 's Twitter Profile Photo

એમના જેવા દેશના IAS અધિકારી હોય તો સમગ્ર વિશ્વની મહાસત્તા બનતા વાર ના લાગે એવા નીડર, બાહોશ, પ્રામાણિક,નિષ્પક્ષ અને નિષ્ઠાવાન એવા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબશ્રી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ.. Wish you a very Happy Birthday Sir DDO Banaskantha