Bharat_Rajpurohit (@bt_rajpurohit) 's Twitter Profile
Bharat_Rajpurohit

@bt_rajpurohit

જય કાહવાવાળા🚩 || 🌳GJ08(બનાહવાસી)🔥 || Cricket Lover🏏|| અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ||

ID: 1249970165141262337

calendar_today14-04-2020 07:58:15

4,4K Tweet

493 Followers

289 Following

Bharat_Rajpurohit (@bt_rajpurohit) 's Twitter Profile Photo

👉 શિક્ષક દિવસ વિશેષ :-👈 #teacher_day #શિક્ષક_દિવસ 👉રાષ્ટ્રીય શિક્ષક દિવસ- 5 સપ્ટેમ્બર. 👉(5 સપ્ટેમ્બર મધર ટેરેસાના નિર્વાણ દિવસે વિશ્વ ચેરિટી દિવસ તરીકે ઉજવાય છે.) 👉વિશ્વ શિક્ષક દિવસ- 5 ઓક્ટોબર 👉ભારતમાં 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ડોલ્ફીન દિવસ તરીકે ઉજવાય છે.

Bharat_Rajpurohit (@bt_rajpurohit) 's Twitter Profile Photo

👉રાષ્ટ્રીય શિક્ષણ દિવસ-11 નવેમ્બર(મોલાના અબુલ કલામ આઝાદ ની જન્મદિવસ) 👉વિશ્વ શિક્ષણ દિવસ-24 જાન્યુઆરી 👉વિશ્વ સાક્ષરતા દિવસ:-8 સપ્ટેમ્બર 👉વિશ્વ વિધાર્થી દિવસ-17 નવેમ્બર 👉રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ-15 ઓક્ટોબર(Dr.A.P.J. અબ્દુલ કલામની જન્મદિવસ) Dairy Milk🍫 Bhati Kalpesh

Vishal Thakkar  (@vishal_thakkar_) 's Twitter Profile Photo

માતા-પિતા, શિક્ષકો, ગુરુઓ અને મારી જીવનયાત્રામાં મને કોઈપણ રીતે મદદ કરનાર કોઈપણ વ્યક્તિના ઈશ્વરની કૃપા અને આશીર્વાદથી. હું તમને જણાવવા માંગુ છું મારી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે.

માતા-પિતા, શિક્ષકો, ગુરુઓ અને મારી જીવનયાત્રામાં મને કોઈપણ રીતે મદદ કરનાર કોઈપણ વ્યક્તિના ઈશ્વરની કૃપા અને આશીર્વાદથી.

હું તમને જણાવવા માંગુ છું

મારી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે.
Bharat_Rajpurohit (@bt_rajpurohit) 's Twitter Profile Photo

💫 શ્રી કુળદેવી માં તથા ગોગા મહારાજની અસીમ કૃપાથી અને તમારા બધાના સાથ-સહકારથી અમે નવી દુકાન જય ગોગા સારીઝ- બાવળામાં શરૂ કરવા જઈ રહ્યાં છીએ.જે નિમિતે તમને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવું છું.😊🙌🥳 Nagji Desai Baldev Rajpurohit ➡️ #જય_ગોગા_સારીઝ_સાણંદ ➡️ #જય_ગોગા_સારીઝ_બાવળા

💫 શ્રી કુળદેવી માં તથા ગોગા મહારાજની અસીમ કૃપાથી અને તમારા બધાના સાથ-સહકારથી અમે  નવી દુકાન જય ગોગા સારીઝ- બાવળામાં શરૂ કરવા જઈ રહ્યાં છીએ.જે નિમિતે તમને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવું છું.😊🙌🥳
<a href="/NagjiDesaiLudra/">Nagji Desai</a>
<a href="/BaldevRajpuroh5/">Baldev Rajpurohit</a> 
➡️ #જય_ગોગા_સારીઝ_સાણંદ
➡️ #જય_ગોગા_સારીઝ_બાવળા
Chhagan Singh Rajpurohit (Modi ka parivar) (@chhagansinghmla) 's Twitter Profile Photo

जन-जन के आराध्य, श्री ब्रह्मधाम तीर्थ के संस्थापक एवं ब्रह्मांशावतार परम पूज्य श्री खेताराम जी महाराज की 41 वीं पुण्यतिथि (बरसी) पर उन्हें कोटिशः नमन। उनकी ओजस्वी शिक्षाएं सदैव मानव कल्याण के लिए हमारा पथ प्रदर्शित करती रहेंगी।

जन-जन के आराध्य, श्री ब्रह्मधाम तीर्थ के संस्थापक एवं ब्रह्मांशावतार परम पूज्य श्री खेताराम जी महाराज की 41 वीं पुण्यतिथि (बरसी) पर उन्हें कोटिशः नमन।

उनकी ओजस्वी शिक्षाएं सदैव मानव कल्याण के लिए हमारा पथ प्रदर्शित करती रहेंगी।
ADG PI - INDIAN ARMY (@adgpi) 's Twitter Profile Photo

"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win. #IndianArmy

Gajendra Singh Shekhawat (@gssjodhpur) 's Twitter Profile Photo

ये है हृदया पुरोहित ! इस नन्ही बच्ची ने जोधपुर में तिरंगा यात्रा की सभा में शिव तांडव स्रोत ऐसे स्वर और प्रवाह में सुनाया कि मंच पर मौजूद हम सब मंत्रमुग्ध रह गए! बच्ची की प्रतिभा तो अद्भुत है ही। दीया’ को संस्कृति और संस्कार के प्रकाश से इस भाँति परिचित कराने के लिए माता-पिता

Nagji Desai (@nagjidesailudra) 's Twitter Profile Photo

ભાવ, ભરોસો, ભોળપણ, ભલપ 'ને જો હોય ભીનાશ; તો એની મેળે આવશે, અંતરમાં "અલખ" અવિનાશ...❤️

ભાવ, ભરોસો, ભોળપણ, ભલપ 'ને જો હોય ભીનાશ;
તો એની  મેળે  આવશે,  અંતરમાં "અલખ" અવિનાશ...❤️
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

LIVE: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 4473 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ. x.com/i/broadcasts/1…