
Rajkot City Police
@cp_rajkotcity
પ્રજાજનોમા શાંતિ અને સુરક્ષા પ્રસ્થાપિત કરવા માટે રાજકોટ શહેર પોલીસ સતત આપની સેવામા હાજર છે.
ID: 957951018259636224
http://cprajkot.gujarat.gov.in 29-01-2018 12:18:15
8,8K Tweet
34,34K Followers
74 Following

ચોરીમાં ગયેલ મોટર સાઈકલ સાથે આરોપી નિતીન રતુભાઈ ચાણમીયાને પકડી પાડતી આજીડેમ પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા ઈસમોને પકડવા માટે ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


પોકેટ કોપ તથા ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુનાહીત ઇતીહાસ ચેક કરી શરીર સંબધી ગુના કરવાની ટેવ ધરાવતા ઇસમ નીતીનભાઈ રવજીભાઈ ઉર્ફ રવીભાઈ મુછડીયાને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


ઉનાળાની ઋતુમાં અબોલ પક્ષીઓ માટે પાણીનાં કુડાં અને ચકલી ઘરનું આયોજન રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સખાતે કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા ઈસમોને પકડવા માટે ચેકિંગની કામગીરી કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police

રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કવાટર્સ ખાતે કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice Harsh Sanghavi CMO Gujarat Gujarat Police


ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ!! #GujaratSthapanaDivas #RajkotPolice #ProudGujarati #VibrantGujarat #GujaratDiwas #RajkotCity #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


ઇ-ગુજકોપ પ્રોજેકટમાં શરીર સબંધી ગુન્હા કરવાની ટેવ વાળા ઇસમ શામજીભાઇ ઉર્ફે શામો માધાભાઈ મકવાણાનો ઈતીહાસ ચેક કરી મહેસાણા જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police



ઇ-ગુજકોપ પ્રોજેકટમાં શરીર સબંધી ગુન્હા કરવાની ટેવ વાળા ઇસમ ઉમંગ ઉર્ફે લાલો ગોવિંદભાઇ ભુત નો ઈતીહાસ ચેક કરી સુરત લાજપોર ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


રાજકોટ શહેર પોલીસના એપ્રિલ માસે નિવૃત્ત થતા ૦૩ પોલીસ કર્મચારીઓને કુલહાર, મોમેન્ટો તથા સર્ટીફિકેટ અર્પણ કરી શુભેચ્છા પાઠવી વિદાય આપવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧૯,૮૦૦/- રૂપીયા અરજદારોને તેમના બેન્ક એકાઉન્ટમા રીફન્ડ કરાવતી એરપોર્ટ પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


ઇ-ગુજકોપ પ્રોજકટમાં આરોપી હિરેનભાઈ ગોવિંદભાઇ પરમારનો ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી જીલ્લા જેલ, ભાવનગર ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police


રાજકોટ શહેર પોલીસ અને સદભાવના હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ કવાર્ટર, તાલીમ ભવન ખાતે ‘સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. #rajkotcitypolice #rajkot #gujaratpolice #healthcheckup CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat


૨.૩૪૧ કિં.ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સહિત કુલ. રૂ. ૩૪,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ઇસમ ઇમરાન ઇકબાલભાઇ બેલીમને પકડી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા. #rajkotcitypolice #rajkot #gujaratpolice #gujarat CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat


રાજકોટ શહેર પોલીસ અને સદભાવના હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ કવાર્ટર, તાલીમ ભવન ખાતે ‘સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. #rajkotcitypolice #gujaratpolice #rajkot CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat

રાજકોટની નામાંકીત સબમર્શીબલ પમ્પ કંપનીના માલીકના નામે કરતા છેતરપીંડીના ગુન્હામા ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર ખાતેથી આરોપી રઘુવીરસિંહ બલવંતસિંહ ચૌહાણ ને પકડી પાડતી રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ #gujaratpolice #rajkotcitypolice CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat


રીક્ષામાં બેસાડી એકલ દોકલ વ્યક્તીને બેસાડી ટાર્ગેટ કરી ખીસ્સામાંથી નજર ચુકવી રોકડા રૂપિયા કાઢી લેતા ચોર ઇસમોને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ. #gujaratpolice #rajkotcitypolice #rajkot CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat


છેલ્લા છ માસ થી રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ફ્રોર્ડના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સોહીલભાઇ ઉર્ફે સોયેબ મહમદભાઇ પારેખને શોધી કાઢતી ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કોર્ડ ટીમ. #gujaratpolice #rajkotcitypolice #rajkot CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat


છેતરપીંડી વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી સોહમભાઇ પ્રકાશભાઇ ગોંડલીયા ને પકડી પાડતી ભકિતનગર પોલીસ. #gujaratpolice #rajkotcitypolice #rajkot CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat
