CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile
CDHO Kutch

@cdhokutch

CDHO Kutch

ID: 1111935078676992003

calendar_today30-03-2019 10:15:56

570 Tweet

1,1K Followers

642 Following

CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

જિલ્લામાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના એટલે નમો શ્રી યોજના. #NamoShreeYojana #GujaratGovernment DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

જિલ્લામાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના એટલે નમો શ્રી યોજના.

#NamoShreeYojana #GujaratGovernment
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ "નમો કે નામ રક્તદાન" નો જૂના સચિવાલય ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન માટેની એપ્લિકેશન પર 1.27 લાખથી વધુ લોકોએ રક્તદાન

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ "નમો કે નામ રક્તદાન" નો જૂના સચિવાલય ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન માટેની એપ્લિકેશન પર 1.27 લાખથી વધુ લોકોએ રક્તદાન
State Health Agency Gujarat (@shapmjayma) 's Twitter Profile Photo

🌿#AyushmanCard સાથે સ્વસ્થ ભવિષ્યને આપો સ્વીકાર! શા માટે જરૂરી છે આયુષ્માન કાર્ડ? 👉#AyushmanBharat #PMJAYMA અંતર્ગત ગુજરાત રાજ્યના લાભાર્થી પરિવારોને દર વર્ષે પરિવારદીઠ ₹10 લાખ સુધીનું નિઃશુલ્ક સારવાર કવરેજ મળે છે. 📞 આજે જ 14555 પર કૉલ કરીને જાણો તમારી પાત્રતા. #AyushmanBhav

🌿#AyushmanCard સાથે સ્વસ્થ ભવિષ્યને આપો સ્વીકાર!
શા માટે જરૂરી છે આયુષ્માન કાર્ડ?
👉#AyushmanBharat #PMJAYMA અંતર્ગત ગુજરાત રાજ્યના લાભાર્થી પરિવારોને દર વર્ષે પરિવારદીઠ ₹10 લાખ સુધીનું નિઃશુલ્ક સારવાર કવરેજ મળે છે.
📞 આજે જ 14555 પર કૉલ કરીને જાણો તમારી પાત્રતા.
#AyushmanBhav
Sbcc.health.kutch (@kutchsbcc) 's Twitter Profile Photo

તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આરોગ્ય શિબિરો યોજવામાંં આવનાર છે. આ શિબિરોનું લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહિતી માટે આપના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. CDHO Kutch DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં  આરોગ્ય શિબિરો યોજવામાંં આવનાર છે. આ શિબિરોનું લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહિતી માટે આપના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
CDHO Kutch DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

ચાલો સાથે મળીએ આ અભિયાનને સાર્થક કરીએ... #swasthnarisashaktparivar #healthyindia #SNSPA #spreadawareness DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

ચાલો સાથે મળીએ આ અભિયાનને સાર્થક કરીએ...

#swasthnarisashaktparivar
#healthyindia
#SNSPA
#spreadawareness
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

કચ્છ જિલ્લામાં આજથી 2 ઓક્ટોબર 2025 સુધી "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરો યોજવામાંં આવનાર છે. આ શિબિરોનું લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહિતી માટે આપના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat Info Kutch GoG

કચ્છ જિલ્લામાં આજથી  2 ઓક્ટોબર 2025 સુધી "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત  આરોગ્ય શિબિરો યોજવામાંં આવનાર છે. આ શિબિરોનું લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહિતી માટે આપના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat Info Kutch GoG
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

ઢોરી CHC ખાતેથી સાંસદ વિનોદભાઈ ચાવડા અને દુધઈ CHC ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની મુખ્ય ઉપસ્થિતિમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર"અભિયાન, સ્વાસ્થ્ય શિબિર,પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨ ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન.

ઢોરી CHC ખાતેથી સાંસદ વિનોદભાઈ ચાવડા અને દુધઈ CHC ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની  મુખ્ય ઉપસ્થિતિમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર"અભિયાન, સ્વાસ્થ્ય શિબિર,પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨ ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન.
Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

સ્વસ્થ નારી-સશક્ત પરિવાર, સમૃદ્ધ રાષ્ટ્ર માટેનો મજબૂત આધાર... 📍 મહાત્મા મંદિર, ગાંધીનગર #SwasthNariSashaktParivar #HappyBdayPMModi #SevaParv

Sbcc.health.kutch (@kutchsbcc) 's Twitter Profile Photo

સ્વસ્થ નારી, સશકત પરિવાર અભીયાન અંતર્ગત ઢોરી CHC માં યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં IECના સ્ટોલની માન.સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, માન.કેશુભાઈ પટેલ ધારસભ્યશ્રી ભુજ, માન.જિ. કલેકટરશ્રી આનંદ પટેલ, માન.જિ. વિ.અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ મુલાકાત લીધી હતી અને આરોગ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.

સ્વસ્થ નારી, સશકત પરિવાર અભીયાન અંતર્ગત ઢોરી CHC માં યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં IECના સ્ટોલની માન.સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, માન.કેશુભાઈ પટેલ ધારસભ્યશ્રી ભુજ, માન.જિ. કલેકટરશ્રી આનંદ પટેલ, માન.જિ. વિ.અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ  મુલાકાત લીધી હતી અને આરોગ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

સ્વસ્થ નારી સશકત પરિવાર અભીયાન પખવાડિયા અંતર્ગત કચ્છ જિલ્લામાં 539 સ્વાસ્થ્ય શિબિરોમાં 13000 થી વધુ લાભાર્થીઓએ આરોગ્યની વિવિધ સેવાઓનું લાભ લીધો ઢોરી અને દુધઈ CHC થી અભીયાનનું પ્રારંભ. DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

સ્વસ્થ નારી સશકત પરિવાર અભીયાન પખવાડિયા અંતર્ગત કચ્છ જિલ્લામાં 539 સ્વાસ્થ્ય શિબિરોમાં 13000 થી વધુ લાભાર્થીઓએ આરોગ્યની વિવિધ સેવાઓનું લાભ લીધો ઢોરી અને દુધઈ CHC થી અભીયાનનું પ્રારંભ.
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" દરમ્યાન આપ પણ નિ:ક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો. #SwasthNariSashaktParivar DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat Central TB Division | #TBMuktBharat

નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં સહેલાણીઓ માટે આરોગ્ય તંત્ર ખડેપગે રહ્યું. DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં સહેલાણીઓ માટે આરોગ્ય  તંત્ર ખડેપગે રહ્યું.
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
DDO Kutch (@kutchddo) 's Twitter Profile Photo

આજે અંજાર તાલુકાના ભીમાસર, ટપ્પર, સતાપર, ચંદીયા ગામે આંગણવાડી, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, સબ સેન્ટર તેમજ સરહદ ડેરીની મુલાકાત લીધી. અને ગ્રામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યું. Guj DCoffice Gujarat Information Ministry of Health Women & Child Development, Govt of Gujarat

આજે અંજાર તાલુકાના ભીમાસર, ટપ્પર, સતાપર, ચંદીયા ગામે આંગણવાડી, આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, સબ સેન્ટર તેમજ સરહદ ડેરીની મુલાકાત લીધી. અને ગ્રામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યું.

Guj DCoffice Gujarat Information Ministry of Health Women & Child Development, Govt of Gujarat
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

મુન્દ્રા તાલુકાના 3 બાળકોની જન્મજાત હૃદય ની ખામીને શસ્ત્રક્રિયાથી દૂર કરાઈ. DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram

મુન્દ્રા તાલુકાના 3 બાળકોની જન્મજાત હૃદય ની ખામીને શસ્ત્રક્રિયાથી  દૂર કરાઈ.
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram
CDHO Kutch (@cdhokutch) 's Twitter Profile Photo

' એક સ્વસ્થ નારી સશકત પરિવારની આધારશીલા છે ' ગાંધીધામમાં સ્વાસ્થ્ય શિબિર યોજાઈ. DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat

' એક સ્વસ્થ નારી સશકત પરિવારની આધારશીલા છે '
ગાંધીધામમાં સ્વાસ્થ્ય શિબિર યોજાઈ.
DDO Kutch Collector & DM, Kachchh NHM Gujarat
Taluka Health Office Bhachau. (@thobhachau) 's Twitter Profile Photo

ભારત - પાક સીમા પર આવેલ કચ્છ જીલ્લા ના ભચાઉ તાલુકા ના PHC ધોળાવીરા ના ગામો માં ટીમ દ્રારા રાત્રી ઝુંબેશ રૂપે કામ કરી NFSA- PMJAY અંતર્ગત છેલ્લા પાંચ દિવસ માં 500 થી વધુ કાર્ડ બનાવવા માં આવ્યા. Health Department Gujarat National Health Authority (NHA) Rushikesh Patel CDHO Kutch DDO Kutch Info Kutch GoG

Info Kutch GoG (@infokutchgog) 's Twitter Profile Photo

મુન્દ્રાના ત્રણ માસુમ બાળકની જન્મજાત હૃદયની ખામી આર.બી.એસ.કે યોજના હેઠળ દૂર કરી રાજ્ય સરકારે બાળકોને આપ્યું નવુજીવન સંદર્ભ કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર તથા આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર પુરી પાડતી ગુજરાત સરકાર

મુન્દ્રાના ત્રણ માસુમ બાળકની જન્મજાત હૃદયની ખામી આર.બી.એસ.કે યોજના હેઠળ દૂર કરી રાજ્ય સરકારે બાળકોને આપ્યું નવુજીવન

સંદર્ભ કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર તથા આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર પુરી પાડતી ગુજરાત સરકાર