
Chirag Mahera
@chiragmahe75407
Khakhi aspirant...👮
ID: 1692894325892583424
19-08-2023 13:40:50
227 Tweet
400 Followers
638 Following





sanjay Chaudhary /5554 CCE post final baki 1778 HC AASISTANCE 612 Amc ju. Clark post risult 500 HC બેલિફ / dyso post merit baki 475. PSI -મેરીટ બાકી 10,000+ TEACHER ઉપર દર્શાવ્યા પ્રમાણે DV ના કરાવે તો ફાઇનલ માં ઘણા પોલીસ મિત્રો ના ઘરે દીવો પ્રગટે એમ છે 🙏🥹







લગભગ 25 ઑગસ્ટ પછી #Lrd નું ડોક્યુમેન્ટ માટે ની પ્રોસેસ ચાલુ થશે.તો જે મિત્રો #CCE group A & B કે અન્ય ભરતીમાં પાસ છે અને નોકરી મળી ગઈ છે તો મિત્રો બે હાથ જોડીને નર્મ વિનંતી છે કે તમે dv કરાવતા નહીં.તમારા આ નિર્ણયથી બીજાના ઘરમાં અજવાળું થશે. #LRD_OPT_OUT RAJENDRA SINH


ભરતી બોર્ડ આ બાબત ધ્યાને લઇ કોમન ઉમેદવારોનું યોગ્ય નિરાકરણ લાવે તેવી દરેક ઉમેદવારની ભરતી બોર્ડને નમ્ર વિનંતી 🙏 🙏 #lrd Gujarat Police Recruitment Board Official Mission Gujarat Police...📚👮♂️🎯 RAJENDRA SINH Yuvrajsinh Jadeja sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 sanjay Chaudhary



🗣️જામનગરથી વિદાયમાન #પ્રેમસુખ_ડેલુ 👌🏻 Premsukh Delu

