Collector and DM Anand (@collectorand) 's Twitter Profile
Collector and DM Anand

@collectorand

Official Account Of Collector & DM Anand, District Election Officer, Anand WhatsApp Channel - whatsapp.com/channel/0029Va…

ID: 877153354920542214

linkhttp://anand.nic.in calendar_today20-06-2017 13:17:11

4,4K Tweet

22,22K Followers

213 Following

Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

આજરોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ના કાર્યક્રમ અનુસંધાને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કૃષિ ઉત્પાદન વધારી ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારૂ આગવું કદમ એટલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન. જેનો રાજ્યવ્યાપી પ્રારંભ આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કૃષિ યુનિવર્સિટી,આણંદથી કરવામાં આવ્યો હતો.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આજથી આગામી 15 દિવસ સુધી હાથ ધરવામાં આવનાર ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી શુભારંભ. આધુનિક કૃષિ પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના સંગમની સાથોસાથ બીજથી બજાર સુધીની અનેક

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આજથી આગામી 15 દિવસ સુધી હાથ ધરવામાં આવનાર ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી શુભારંભ.

આધુનિક કૃષિ પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના સંગમની સાથોસાથ બીજથી બજાર સુધીની અનેક
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

આજરોજ આણંદ ખાતે સરસ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં માન.સાંસદશ્રી-આણંદ,ધારાસભ્યશ્રી-સોજીત્રા,જિ.પં. પ્રમુખશ્રી,કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,નિયામકશ્રી-DRDAની ઉપસ્થિતિમાં સરસમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.

2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આવતીકાલે તા.૩૧/૦૫/૨૫ ના સાંજે ૫:૦૦ કલાક થી આણંદ તાલુકાના આણંદ-વિદ્યાનગર ખાતે Mock drill નું આયોજન કરવામાં આવેલ હોય, આણંદ તાલુકાના નાગરિકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. #TeamAnand

Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ વલ્લભ વિદ્યાનગર ખાતે સાંજે ૮:૦૦ થી ૮:૧૦ કલાક દરમિયાન Blackout કરવામાં આવ્યું હતું. #mokedrill #oprationshield #OprationSindoor #CivilDefence #blackout

2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ વલ્લભ વિદ્યાનગર ખાતે સાંજે ૮:૦૦ થી ૮:૧૦ કલાક દરમિયાન Blackout કરવામાં આવ્યું હતું.
#mokedrill 
#oprationshield
#OprationSindoor 
#CivilDefence 
#blackout
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ આણંદના Elecon Engineering company limited ખાતે mock drill યોજી. જે અંતર્ગત કેન્ટીનમાં મિસાઈલ હુમલો થવાથી ઘણા કામદારો ઘાયલ થયા હતા,ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ,તાત્કાલિક વહીવટી તંત્ર,પોલીસ ફાયર બ્રિગેડ,

2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ આણંદના Elecon Engineering company limited ખાતે mock drill નું આયોજન કરવામાં આવ્યું હતુ જે અંતર્ગત આણંદ તાલુકામાં નોંધણી થયેલ Civil Defence volunteers બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર સેવા માટે આપાતકાલીન પરિસ્થિતિને

Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

🔶ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રે ૮-૦૦ કલાકે વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યો 🔶વિદ્યાનગરવાસીઓ તેમના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઈટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં બન્યા સહભાગી #Anand

🔶ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રે ૮-૦૦ કલાકે વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યો

🔶વિદ્યાનગરવાસીઓ તેમના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઈટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં બન્યા સહભાગી
#Anand
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

आज भारत में 80% से अधिक वयस्कों के पास बैंक खाते हैं। 2011 में इसका दायरा 50% था। यह उपलब्धि हमें JAM Trinity और डिजिटल बैंकिंग के विस्तार के कारण हासिल हुई है। #11YearsOfGaribKalyan

पीएम उज्ज्वला के अंतर्गत अब तक 10 करोड़ से भी अधिक गरीब परिवारों को एलपीजी कनेक्शन उपलब्ध कराए गए हैं। आज घरेलू प्रदूषण कम होने से महिलाओं के स्वास्थ्य को बढ़ावा मिल रहा है। #11YearsOfGaribKalyan

આજરોજ ડિસ્ટ્રીકટ મોનીટરીંગ કમિટી ઓન એક્સેસીબલ ઇલેકશન (DMCAE) ની બેઠક યોજવામાં આવી. બેઠકમાં આગામી ચુંટણીમાં દિવ્યાંગજનો અને વૃદ્ધજનો માટે ચુંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તેમજ સરળતાથી અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે સૂચનો મેળવવા અને સુવિધાઓનું મોનીટરીંગ કરવા માટે કમિટીમાં ચર્ચા

આજરોજ ડિસ્ટ્રીકટ મોનીટરીંગ કમિટી ઓન એક્સેસીબલ ઇલેકશન (DMCAE) ની બેઠક યોજવામાં આવી. બેઠકમાં આગામી ચુંટણીમાં દિવ્યાંગજનો અને વૃદ્ધજનો માટે ચુંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તેમજ સરળતાથી અને સુગમતાથી મતદાન કરી શકે તે માટે સૂચનો મેળવવા અને સુવિધાઓનું મોનીટરીંગ કરવા માટે કમિટીમાં ચર્ચા
Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

»વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી »વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ »પ્રાથમિક શાળાના ભૂલકાઓના હસ્તે કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરાયું #WorldEnvironmentDay2025 CMO Gujarat Gujarat Information Collector and DM Anand DDO Anand

Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

On #WorldEnvironmentDay with a theme of “Ending Plastic Pollution”, this initiative by Prant Anand SDM Anand is commendable, wherein more than 15000 plastic bottles were collected to create a beautiful compound wall. #Placemaking #EndPlasticPollution MoEF&CC GujaratForestDept

Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

આણંદ- ખેડા જિલ્લા ડિઝાસ્ટર નોડલ ઓફિસર શ્રી મેજર મુકેશ સાથે આજરોજ આગમી ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડા જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ચર્ચા કરી. #DisasterPreparedness #TeamAnand

આણંદ- ખેડા જિલ્લા ડિઝાસ્ટર નોડલ ઓફિસર શ્રી મેજર મુકેશ સાથે આજરોજ આગમી ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડા જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ચર્ચા કરી.
#DisasterPreparedness 
#TeamAnand
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

જિલ્લામાં પડતર RTS કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી ખાસ વ્યવસ્થા ગોઠવી આજરોજ પ્રાંત કચેરી ખંભાત ખાતે ઝુંબેશ સ્વરૂપે ૨૧૫ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી. #goodgovernace #PrashasanAapkeDwar

જિલ્લામાં પડતર RTS કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી ખાસ વ્યવસ્થા ગોઠવી આજરોજ પ્રાંત કચેરી ખંભાત ખાતે ઝુંબેશ સ્વરૂપે ૨૧૫ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી.
#goodgovernace
#PrashasanAapkeDwar
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી આફતોમાં શોધ અને બચાવની કામગીરીમાં ઉપયોગી થાય તેવા સાધનોની ખરીદી માટે આજરોજ બેઠક બેઠક યોજી મંજૂરી આપવામાં આવી. #DisasterPreparedness #TeamAnand

અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી આફતોમાં શોધ અને બચાવની કામગીરીમાં ઉપયોગી થાય તેવા સાધનોની ખરીદી માટે આજરોજ બેઠક બેઠક યોજી મંજૂરી આપવામાં આવી.
#DisasterPreparedness 
#TeamAnand