Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile
Collector & DM Bharuch

@collectorbharch

Official Twitter handle of Collector & District Magistrate Bharuch.

ID: 3868480393

linkhttps://bharuch.gujarat.gov.in calendar_today12-10-2015 10:11:07

2,2K Tweet

24,24K Followers

70 Following

Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

ભાવનગર ખાતે“સમુદ્રથી સમૃદ્ધિ”કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે ₹33,000Crથી વધુ વિકાસકાર્યોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત જિલ્લામા NH56(બિતાડા/મોવી–નસારપોર 29.12કિમી,₹764Cr)ચારલેન પ્રોજેક્ટનુ ઈ-શિલાન્યાસ જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ નેત્રંગથી વર્ચ્યુઅલીજોડાયાCMO Gujarat

ભાવનગર ખાતે“સમુદ્રથી સમૃદ્ધિ”કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે ₹33,000Crથી વધુ વિકાસકાર્યોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત

જિલ્લામા NH56(બિતાડા/મોવી–નસારપોર 29.12કિમી,₹764Cr)ચારલેન પ્રોજેક્ટનુ ઈ-શિલાન્યાસ

જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ નેત્રંગથી વર્ચ્યુઅલીજોડાયાCMO Gujarat
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

આજ રોજ મામલતદાર કચેરી વાલિયા ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી, અરજદારશ્રીની અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી CMO Gujarat Gujarat Information Revenue Dep. Gujarat

આજ રોજ મામલતદાર કચેરી વાલિયા ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી, અરજદારશ્રીની અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી
CMO Gujarat Gujarat Information Revenue Dep. Gujarat
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

આજરોજ લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ યોગ્ય નિકાલ માટે સબંધિત અધિકારીઓને સુચનો કર્યા CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information

આજરોજ લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ યોગ્ય નિકાલ માટે સબંધિત અધિકારીઓને સુચનો કર્યા
CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે તા.26/09/2025 ના રોજ ઈ-સંકલન પોર્ટલથી સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી. CMO Gujarat Gujarat Information

જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે તા.26/09/2025 ના રોજ ઈ-સંકલન પોર્ટલથી સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી.
CMO Gujarat
Gujarat Information
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

હવામાન ખાતા દ્વારા ભરૂચ જિલ્લામાં આજ તા.28/09/2025 ના રોજ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert)ની આગાહી કરવામા આવેલ છે. જેથી તકેદારી રાખવા અને સતર્ક રહેવા સૌને અપીલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information

હવામાન ખાતા દ્વારા ભરૂચ જિલ્લામાં આજ તા.28/09/2025 ના રોજ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert)ની આગાહી કરવામા આવેલ છે. જેથી તકેદારી રાખવા અને સતર્ક રહેવા સૌને અપીલ છે.
CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

હવામાન ખાતાની તાજેતરની (16:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information

હવામાન ખાતાની તાજેતરની (16:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ  (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે.
CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

હવામાન એલર્ટ (Red Alert) હવામાન ખાતાની તાજેતરની (19:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information

હવામાન એલર્ટ (Red Alert)

હવામાન ખાતાની તાજેતરની (19:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ  (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

આજરોજ માન.પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન અન્વયે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી. CMO Gujarat Gujarat Information

આજરોજ માન.પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન અન્વયે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી.
CMO Gujarat Gujarat Information
Revenue Dep. Gujarat (@revenuegujarat) 's Twitter Profile Photo

મહાત્મા મંદિર ગાંધીનગર આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા,જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ. .................. આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશભરના વિવિધ રાજ્યોના પ્રતિનિધિશ્રીઓ રહેશે ઉપસ્થિત.

મહાત્મા મંદિર ગાંધીનગર આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા,જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ.

આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશભરના વિવિધ રાજ્યોના પ્રતિનિધિશ્રીઓ રહેશે ઉપસ્થિત.
PA BHARUCH (@pabharuch) 's Twitter Profile Photo

Under adi karmyogi abhiyan special gram sabha was organized at village umalla village in bharuch district project administrator office bharuch staff was present in village and guide villagers about to express their needs through village action plan

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે રાષ્ટ્રીય કૉન્ફરન્સ. સ્થળ : મહાત્મા મંદિર, ગાંધીનગર x.com/i/broadcasts/1…

Revenue Dep. Gujarat (@revenuegujarat) 's Twitter Profile Photo

A powerful start to the National Conference on Land Administration & Disaster Management! Hon’ble CM Shri Bhupendrabhai Patel along with eminent leaders inaugurated the event, setting the stage for impactful ideas, collaborations & innovations. CMO Gujarat Jayanti Ravi Department of Land Resources, GOI

NHAI (@nhai_official) 's Twitter Profile Photo

New Connectivity Approved Between Vadodara-Mumbai Expressway (VME) and Dandi Path at NH-64 in Gujarat! During a site visit on 6th October 2025, #NHAI Chairman Shri Santosh Kumar Yadav approved a long-standing demand for an entry and exit point connecting VME with NH-64 Dandi

New Connectivity Approved Between Vadodara-Mumbai Expressway (VME) and Dandi Path at NH-64 in Gujarat!

During a site visit on 6th October 2025, #NHAI Chairman Shri Santosh Kumar Yadav approved a long-standing demand for an entry and exit point connecting VME with NH-64 Dandi
Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

“સહકારથી સમૃદ્ધિ" GST રીફોર્મ્સ અને સ્વદેશી અભિયાનની મુહિમે સામાન્ય નાગરિકોના જીવનમાં સમૃદ્ધિનો પ્રકાશ પાથર્યો છે. જેના ભાગરૂપે આજે રાજ્યના 75 લાખથી વધુ નાગરિકો પોસ્ટકાર્ડ લખીને માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરાહના સાથે કહી રહ્યા છે આભાર મોદીજી. #ThankYouPMSir

Collector & DM Bharuch (@collectorbharch) 's Twitter Profile Photo

આજ રોજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામા આવી. CMO Gujarat Revenue Dep. Gujarat

આજ રોજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામા આવી. CMO Gujarat Revenue Dep. Gujarat