Collector & DM Navsari
@collectornav
Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat
ID: 3235013894
https://navsari.gujarat.gov.in/ 03-06-2015 11:35:00
4,4K Tweet
25,25K Followers
208 Following
આજરોજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક અને જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. CMO Gujarat Food Civil Supplies & CA Dept,Gujarat DDO Navsari Info Navsari GoG
આજરોજ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી તેમજ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓના પ્રશ્નો પરત્વે ત્વરિત કાર્યવાહી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. CMO Gujarat Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG
આજરોજ કાયદો અને વ્યવસ્થા, માર્ગ સલામતી સમિતી, ડિસ્ટ્રીક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટી, NCORD સમિતી અને વોટર સાઇડ સેફટી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ. CMO Gujarat Ministry of Home Guj Office of Commissioner of Transport Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG
ગણદેવી તાલુકાના ગામોમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. વિકાસ રથ દ્વારા ગ્રામજનોને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન લઘુ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યું હતુ. #VikasSaptah #VikasSaptah2025 CMO Gujarat DDO Navsari Info Navsari GoG
#VikasSaptah2025 અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મિશન મંગલમ યોજના અંતર્ગત લખપતિ દીદી, ડ્રોન દીદી અને અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. #LakhpatiDidi #DroneDidi #WomenEmpowerment CMO Gujarat DDO Navsari
#VikasSaptah2025 અંતર્ગત "નાગરિક પ્રથમ અભિગમ"ના થીમ પર દાંડી બીચથી પ્રાર્થના મંદિર, દાંડી સુધી વિકાસ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી. પદયાત્રાના અંતમાં પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને વંદન કરી #VocalForLocal નો સંકલ્પ લેવામાં આવ્યો. #VikasPadyatra CMO Gujarat DDO Navsari
#VikasSaptah2025 અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં વિકાસ રથનું આગમન થયું. ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી. #VikasSaptah CMO Gujarat DDO Navsari Info Navsari GoG
माननीय रेल मंत्रीश्री अश्विनी वैष्णव द्वारा मुंबई-अहमदाबाद बुलेट ट्रेन परियोजना के अंतर्गत बिलिमोरा बुलेट ट्रेन स्टेशन का दौरा किया गया. माननीय मंत्रीश्री ने बिलिमोरा बुलेट ट्रेन स्टेशन पर चल रहे निर्माण और ट्रैक बिछाने के कार्यों की समीक्षा की। Ministry of Railways Ashwini Vaishnaw
#VikasSaptah2025 અંતર્ગત વાંસદા તાલુકાના ભીનાર અને પાલગભાણ ગામમાં વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને ગુજરાતની સફળગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી અને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. #VikasSaptah CMO Gujarat DDO Navsari Info Navsari GoG
#VikasSaptah2025 અંતર્ગત નવસારી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તેમજ ખેડૂતોને ખેતીવાડીની વિવિધ યોજનાના મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. #KrushiMahotsav CMO Gujarat Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. DDO Navsari Info Navsari GoG
#VikasSaptah2025 અંતર્ગત માનનીય નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા જલ સે નલ ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ કર્યું. #VikasSaptah CMO Gujarat Kanu Desai Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG
#VikasSaptah2025 અંતર્ગત માનનીય નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે જનતાની સુવિધામાં વધારો કરતા અને માળખાકીય સુવિધાઓ વધારતા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો. #VikasSaptah CMO Gujarat Kanu Desai Navsari Municipal Corporation DDO Navsari Info Navsari GoG
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુજીનાં હસ્તે PM- JANMAN યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે નવસારી જિલ્લાને પુરસ્કાર આપવામાં આવ્યો. DDO Navsari Info Navsari GoG CMO Gujarat Ministry of Tribal Affairs, Govt. of India
રોશનીમાં ઝળહળતું એકતા નગર! સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને દીપાવલી નિમિત્તે ઉજવો રોશનીનો તહેવાર – "એકતા પ્રકાશ પર્વ" ✨ 📅 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર 🕕 સાંજે 07:00 થી 11.00 #EktaPrakashParv2025 CMO Gujarat DDO Navsari Info Navsari GoG
દીપાવલી અને એકતાનો મહોત્સવ – “એકતા પ્રકાશ પર્વ” પ્રકાશ, સંગીત અને સૌંદર્યનો અનોખો મેળો! 📅 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર 🕕 સાંજે 07:00 થી 11.00 #EktaPrakashParv2025 CMO Gujarat DDO Navsari Info Navsari GoG