Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile
Collector Rajkot

@collectorrjt

Prabhav Joshi , IAS
Collector & District Magistrate,Rajkot.
Gujarat

ID: 876723502643945473

linkhttps://rajkot.gujarat.gov.in/ calendar_today19-06-2017 08:49:06

9,9K Tweet

53,53K Followers

212 Following

SDM Rajkot (Rural) (@sdmrajkotrural) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા આયોજિત ગુજરાત, દીવ, દમણ, દાદરા-નગરહવેલીના પ્રતિનિધિઓની સ્પેસ એપ્લિકેશન્સ રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ ‘e-challan’ પોર્ટલ echallan.parivahan.gov.in/index/accused-… પર જઈને ભરવા અનુરોધ... #DigitalPayment #FraudAlert #StaySafeOnline

રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ ‘e-challan’ પોર્ટલ echallan.parivahan.gov.in/index/accused-… પર જઈને ભરવા અનુરોધ...

#DigitalPayment
#FraudAlert #StaySafeOnline
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

આજરોજ લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ નિકાલ માટે સબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા.

આજરોજ માન.મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો,જેમાં વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા.

"ખુશ રહો, હસતા રહો, હવે તમે ભારતના નાગરિક છો!" પાકિસ્તાનથી વિસ્થાપિત ૧૮૫ લોકોને રાજકોટમાં CAA-2019 હેઠળ ભારતીય નાગરિકતા એનાયત થઈ. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આત્મીય યુનિવર્સિટી ખાતે નાગરિકતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો. 🇮🇳 #Citizenship #CAA2019

GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.

વરસાદની સિઝન અને સમય છે ત્યારે....

મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ

જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

LIVE: સરદારધામ આયોજીત મિશન 2026 અંતર્ગત સંકલ્પ સે સિદ્ધિ કી ઓર - ભૂમિવંદના સમારોહ કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિતિ. x.com/i/broadcasts/1…

Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા રાજકોટના કાર્યક્રમોમાં સામેલ થવા હીરાસર એરપોર્ટ પર આવતા . માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જિલ્લાના મહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કરાયું હતું.

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. 

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!

2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

Whole to Part (ભૂમિ સીમાંકન) અંતર્ગત રાજકોટ જિલ્લાનું ગામ મોજે-ગોવિંદપર તાલુકો-પડધરીની સ્થળ મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા.

Whole to Part (ભૂમિ સીમાંકન) અંતર્ગત રાજકોટ જિલ્લાનું ગામ મોજે-ગોવિંદપર તાલુકો-પડધરીની સ્થળ મુલાકાત લઇ જરૂરી સુચનો આપ્યા.
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મેદસ્વિતાને હરાવીએ... આપણા સારા સ્વાસ્થ્ય માટે આજથી જ સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અપનાવીએ... સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ... #WellnessWednesday #MahitiMorning #WeightManagement

મેદસ્વિતાને હરાવીએ...

આપણા સારા સ્વાસ્થ્ય માટે આજથી જ સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અપનાવીએ...

સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ...

#WellnessWednesday 
#MahitiMorning
#WeightManagement
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે ₹૨.૪૩ કરોડની ૩૯૬૦ ચો.મી. સરકારી જમીન ૧૧ વ્યક્તિઓના દબાણમાંથી મુક્ત કરાઈ. જિલ્લા કલેક્ટર શ્રી ઓમ પ્રકાશના આદેશથી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી મહક જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. #Rajkot #LandEncroachment

Info Rajkot GoG (@inforajkotgog) 's Twitter Profile Photo

ગુજરાત 75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે આયોજિત ગુજરાત 75 લોગો સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની જનતાએ સહભાગી થવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. #GujaratAt75 #LogoForGujarat #CreateForGujarat #MyGovMyDesign #DesignTheFuture #ProudToBeGujarati #GujaratGlory

ગુજરાત <a href="/75/">75</a> વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે આયોજિત ગુજરાત <a href="/75/">75</a> લોગો સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની જનતાએ સહભાગી થવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. #GujaratAt75 #LogoForGujarat #CreateForGujarat #MyGovMyDesign #DesignTheFuture #ProudToBeGujarati #GujaratGlory
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને આગામી સંસ્કૃત ગૌરવ યાત્રા ના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 6 ઓગસ્ટ, 2025 ના રોજ યોજાનાર આ યાત્રાની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, જે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ છે.