Collector Sabarkantha
@collectorsk
Official Twitter handle of Collector Sabarkantha
ID: 753529335919828992
https://sabarkantha.gujarat.gov.in/ 14-07-2016 09:59:28
3,3K Tweet
22,22K Followers
73 Following
હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારાણા કાર્યક્રમ- 2026 અંગે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ. @cmoguj Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલીના વરતોલ હેલીપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદું CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
સાબરકાંઠા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત લઈ હાઇવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા NHAIને સૂચનાઓ આપી. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
સાબરકાંઠામાં વડાલીના ભવાનગઢ ખાતે સામાન્ય દફતર તપાસણી અને રાત્રી સભા દરમ્યાન કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સ્થાનિક ડેરી, આર્થિક રીતે પછાત લોકોને પ્લોટની ફાળવણી, રીસર્વે જેવા પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન તેમજ સુચનાઓ આપી. CMO Gujarat Jayanti Ravi
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
વરસાદના કારણે અસર થયેલી માળખાગત સુવિધાઓની સમીક્ષા અંગે પ્રભારી સચિવશ્રી ટી. નટરાજન ની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી ટી નટરાજન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી ટી નટરાજન ને હિંમતનગર ખાતે થી પસાર થતાં નેશનલ હાઈવે સહકારી જિન સર્વિસ રોડ અને ફ્લાયઓવર નું નિરીક્ષણ કરી સેફ્ટી અંગે જાણકારી મેળવી જરૂરી સુચનો કર્યા CMO Gujarat @jayantiRavi Revenue Dep. Gujarat @infogujarat
સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ શ્રી ટી નટરાજન સાબરકાંઠા મહેસાણાને જોડતો દેરોલ વિજાપુર પુલનું નિરીક્ષણ કરી સેફ્ટી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information
કલેક્ટરશ્રી લલીત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં " તાલુકા સ્વાગત કાર્યક્રમ" યોજાયો. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information
તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Jayanti Ravi
તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાદુંની અધ્યક્ષતામાં ''વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણીના સુચારૂ આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Gujarat Information