Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile
Collector & DM Office Vadodara

@collectorvad

Official X Account Of Collector & District Magistrate Office, Vadodara.

ID: 876711044583874560

linkhttps://vadodara.gujarat.gov.in calendar_today19-06-2017 07:59:36

8,8K Tweet

46,46K Followers

171 Following

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ઉચ્ચ અભ્યાસ દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓ ઉજ્જ્વળ કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નરત છે... #ScholarshipScheme #EducationSupport

ઉચ્ચ અભ્યાસ દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓ ઉજ્જ્વળ કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નરત છે...

#ScholarshipScheme
#EducationSupport
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની જ્વલંત સફળતા… #ShalaPraveshotsav2025

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની જ્વલંત સફળતા…

#ShalaPraveshotsav2025
Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025

વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ  ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો.  આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025
Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ... #ShalaPraveshotsav2025

ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ...

#ShalaPraveshotsav2025
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે સંકળાયેલ સૌ ઉદ્યોગ સાહસિકોને #InternationalMSMEDay ની શુભકામનાઓ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની 'ઇઝ ઓફ

દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે સંકળાયેલ સૌ ઉદ્યોગ સાહસિકોને #InternationalMSMEDay ની શુભકામનાઓ.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની 'ઇઝ ઓફ
Vadodara Rural Police (@vadruralpolice) 's Twitter Profile Photo

જિલ્લાની અલગ અલગ શાળા/કોલેજ ખાતે તથા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે International Day Against Drug Abuse and Illicit Trafficking અનુસંધાને સેમિનાર યોજી "Say yes to life, No to Drugs" ના શપથ લેવડાવવામાં આવ્યા. DGP Gujarat Gujarat Police IGP Vadodara Range Vadodara Rural Police Collector & DM Office Vadodara

જિલ્લાની અલગ અલગ શાળા/કોલેજ ખાતે તથા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે International Day Against Drug Abuse and Illicit Trafficking અનુસંધાને સેમિનાર યોજી "Say yes to life, No to Drugs" ના શપથ લેવડાવવામાં આવ્યા.
DGP Gujarat
Gujarat Police
IGP Vadodara Range
Vadodara Rural Police
Collector & DM Office Vadodara
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

ગુજરાત જે કરશે, મોટું જ કરશે..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ‘ઓલિમ્પિક્સ’ના યજમાન બનવા કટિબદ્ધ ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય તમામ

ગુજરાત જે કરશે, મોટું જ કરશે..!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ‘ઓલિમ્પિક્સ’ના યજમાન બનવા કટિબદ્ધ ગુજરાત.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય તમામ
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘સ્વાગત’ જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીઓને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે દિશાનિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોની સમસ્યાઓનું જિલ્લા કક્ષા સુધીમાં જ સુચારુ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘સ્વાગત’ જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીઓને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે દિશાનિર્દેશ આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોની સમસ્યાઓનું જિલ્લા કક્ષા સુધીમાં જ સુચારુ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ડેન્ગ્યુથી બચીએ, સુરક્ષિત જીવન જીવીએ... આવો... સૌ સાથે મળી ડેન્ગ્યુ નિર્મૂલનની કામગીરીમાં સહભાગી બનીએ... #FightAgainstDengue #HealthyGujarat #VectorControl #PublicHealthDrive #HealthyIndiaMission

ડેન્ગ્યુથી બચીએ,
સુરક્ષિત જીવન જીવીએ...

આવો... સૌ સાથે મળી ડેન્ગ્યુ નિર્મૂલનની કામગીરીમાં સહભાગી બનીએ...

#FightAgainstDengue #HealthyGujarat
#VectorControl #PublicHealthDrive
#HealthyIndiaMission
MyGovGujarat (@mygov_gujarat) 's Twitter Profile Photo

સોળે કળાએ ખીલી પ્રકૃતિ.. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નયનરમ્ય નજારો.. #StatueOfUnity #Monsoon2025

સોળે કળાએ ખીલી પ્રકૃતિ..

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નયનરમ્ય નજારો..

#StatueOfUnity #Monsoon2025
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ. ગામડાઓને સ્વચ્છ રાખવા ઉપર સરકાર ખૂબ પ્રાધાન્ય આપી રહી છે. ગામડામાં સ્વચ્છતા-સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી, તેના બદલે હવે 8 રૂપિયા સરકાર કરશે. #ViksitGramViksitGujarat

Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

#વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી ઉપરનો બ્રિજ તુટેલ હોઇ, વૈકલ્પિક રસ્તાઓ અંગેનું જાહેરનામું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Vadodara GoG #Vadodara #VadodaraBridge #vadodaraaccident

#વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી ઉપરનો બ્રિજ તુટેલ હોઇ, વૈકલ્પિક રસ્તાઓ અંગેનું જાહેરનામું.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Info Vadodara GoG
#Vadodara
#VadodaraBridge
#vadodaraaccident
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત @ 75 ડિઝાઈનની થીમ પર આકર્ષક લોગો તૈયાર કરી ₹3 લાખનું ઈનામ જીતવાની તક... તા. 28 જુલાઈથી 14 ઓગસ્ટ દરમિયાન mygov.in/task/gujarat75… લિંક પર લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે... #GujaratAt75 #Gujarat75LogoCompetition

Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Revenue Dep. Gujarat

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition

CMO Gujarat
Revenue Dep. Gujarat
Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information Info Vadodara GoG

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!

2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition

CMO Gujarat
Revenue Dep. Gujarat
Gujarat Information
Info Vadodara GoG
Collector & DM Office Vadodara (@collectorvad) 's Twitter Profile Photo

વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો! આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મુલાકાત લો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો!

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મુલાકાત લો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition