
DD News Gujarati
@ddnewsgujarati
વાત વિશ્વાસની | Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: youtube.com/@DDNewsGujarat
ID: 973080382991097857
https://www.instagram.com/ddnewsgujarati?igsh=MXZsNzNld29lZXA3dA== 12-03-2018 06:16:57
172,172K Tweet
198,198K Followers
444 Following


. Ahmedabad Police અમદાવાદ પોલીસ ની જાહેર અપીલ કૃપા કરીને ઘટનાસ્થળે ભીડ ભેગી ન કરો કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ખોટી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવશો નહિ ટ્રાફિક નિયમનનું પાલન કરો, પોલીસને સહકાર આપો Harsh Sanghavi AHMEDABAD TRAFFIC POLICE Gujarat Police DGP Gujarat #ahmedabadplanecrash



બિહારના મુખ્યમંત્રી Nitish Kumar એ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ આ દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે #ahmedabadplanecrash

#ahmedabadplanecrash કેન્દ્રીય રેલવે મંત્રી Ashwini Vaishnaw એ દુઃખ વ્યક્ત કર્યુ

➡️મુખ્યમંત્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi પહોંચ્યા સિવિલ હોસ્પિટલ #PlaneCrash #Gujarat #AhmedabadPlaneCrash




અમદાવાદ પ્લેન દુર્ઘટના મુખ્યમંત્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ સિવિલ હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત #PlaneCrash #Gujarat #AhmedabadPlaneCrash




પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની યાદી.. #PlaneCrash #AhmedabadCrash #AirIndia #Gujarat #Ahmedabad Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ




➡️ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી C R Paatil સુરતથી અમદાવાદ જવા રવાના ➡️આજે સુરતના નિર્ધારિત તમામ કાર્યક્રમો સ્થગિત કર્યાં #PlaneCrash #AirIndiaFlightCrash #AirindiaPlane #AhmedabadPlaneCrash #AhmedabadAirport




અમદાવાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી Ram Mohan Naidu Kinjarapu દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા #AhmedabadPlaneCrash #TravelAdvisory #aviation #planecrash #AhmedabadPlaneCrash