
SOCIAL DEFENCE OFFICE MEHSANA
@dsdmehsana
ID: 1597492555582623744
29-11-2022 07:28:32
501 Tweet
10 Followers
7 Following

ધરતીને હરીત રાખતા વનોનીરક્ષા કરીએ વૃક્ષોનું વાવેતર કરી,જંગલોનું રક્ષણ થાય અને પર્યાવરણ સંવર્ધન દ્વારા સમુદ્વિ આવે એવા શુભ આશય સાથે સમગ્રવિશ્વમાં દર વર્ષે તા.૨૧ માર્ચે વિશ્વ વનદિવસની કરવામાં આવે છે ઉજવણી #GreenGujarat #GreenMehsana Collector Mehsana CMO Gujarat PMO India DDO Mehsana

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ #GreenGujarat #GreenMehsana Collector Mehsana CMO Gujarat PMO India DdO

પ્રકૃતિના હૃદય સમાન વનોનું સંરક્ષણ કરી સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરીએ... #GreenGujarat #GreenMehsana Collector Mehsana CMO Gujarat PMO India DdO



*શિલ્પ, સ્થાપત્ય અને કલાનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરા સૂર્યમંદિર...* ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ મોઢેરા સૂર્યમંદિરની પરિવાર સાથે મુલાકાત લીધી... #ModheraSunTemple Collector Mehsana CMO Gujarat PMO India DdO

ગુજરાત અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનું મિલન...માધવપુર મેળો #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરતો માધવપુર મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓનું ઐક્ય સાધે છે… #MadhavpurFair2025 #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO

માધવપુરનો મેળો : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની ઉજવણી #MadhavpurFair2025 #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO

માધવપુર મેળો: ગુજરાત અને ઉત્તર-પૂર્વીય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક એકતા દર્શાવતો ઉત્સવ… #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO

માધવપુર મેળો: એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને જીવંત બનાવતો લોકોત્સવ... #MadhavpurFair2025 #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO

માધવપુરનો મેળો એટલે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો ઉત્સવ... #madhavpurfair2025 Collector Mehsana CMO Gujarat PMO India DdO





