
DDO Junagadh
@ddojunagadh
ID: 985155865861918720
14-04-2018 14:00:36
2,2K Tweet
17,17K Followers
160 Following













આજરોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યા. CMO Gujarat Gujarat Information Guj DCoffice


જિલ્લા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમને નિહાળી પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વ અંગે માહિતગાર થયા. CMO Gujarat Gujarat Information Guj DCoffice



“અનંત અનાદિ વડનગરની મુલાકાતે ગુજરાત ટાઇટન્સ ટીમ” ટીમના ખેલાડીઓએ આ મુલાકાત દરમિયાન વડનગરના ઐતિહાસિક તેમજ સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિ અંગે માહિતી મેળવી હતી. #GTatVadnagar CMO Gujarat Gujarat Information Guj DCoffice



