
District Election Officer Valsad
@deovalsad
This is official account of District Election Office Valsad
ID: 1501518498560081923
09-03-2022 11:21:30
1,1K Tweet
713 Followers
83 Following

આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વલસાડ દ્વારા ૧૮૦-પારડી વિધાનસભા મતવિસ્તારના બી.એલ.ઓ શ્રી અને સુપરવાઇઝર શ્રી ની હાઉસ ટુ હાઉસ અંગેની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું Collector Valsad Chief Electoral Officer, Gujarat Election Commission of India


આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વલસાડ દ્વારા ૧૭૯-વલસાડ વિધાનસભા મતવિસ્તારના બી.એલ.ઓ શ્રી અને સુપરવાઇઝર શ્રી ની હાઉસ ટુ હાઉસ અંગેની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું Collector Valsad Chief Electoral Officer, Gujarat Election Commission of India


सूरत में आयोजित हुए जल संचय जन भागीदारी कार्यक्रम को माननीय प्रधानमंत्री श्री Narendra Modi ने संबोधित किया। इस दौरान उन्होंने भारत सरकार के सतत भविष्य के लिए नौ संकल्पो में से जल संरक्षण को पहला संकल्प बताया। उन्होंने जल संचय जन भागीदारी कार्यक्रम के शुभारंभ पर खुशी प्रकट की।


વલસાડ જિલ્લામાં આગામી તા.૧૭-૧૧-૨૪ રવિવાર, તા.૨૩-૧૧-૨૪ શનિવાર અને તા.૨૪-૧૧-૨૪ રવિવારના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. Collector Valsad District Election Officer Valsad

મતદારોએ યાદીમાં સુધારાઓ કરાવવા માટે પોતે જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્યાં જવું. તેમજ તા.૦૧-૦૧-૨૦૨૫ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ કરાવવું Collector Valsad District Election Officer Valsad

રાજયભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ હાથ ધરવામાં આવ્યો છે. તા.૧૭/૧૧/૨૦૨૪, તા.૨૩/૧૧/૨૦૨૪ તથા તા.૨૪/૧૧/૨૦૨૪ ખાસ ઝુંબેશના દિવસોમાં મતદારો તેમના વિસ્તારના મતદાન મથક પર મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શક્શે. Gujarat Information CMO Gujarat Collector Valsad DDO Valsad

SSR 2025 Please check your name and details in e-roll and all 18+ age enroll yourself on the special campaign day i.e. 17/11/2024 Sunday. Contact your BLOs. Chief Electoral Officer, Gujarat Collector Valsad Election Commission of India


આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 182 ઉમરગામ વિધાનસભાના મતવિસ્તારના ઉમરગામ અને ટેભી મતદાન મથકોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat Collector Valsad Election Commission of India


આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 182 ઉમરગામ વિધાનસભાના મતવિસ્તારના ઉમરગામ અને ટેભી મતદાન મથકોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat


આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 179 વલસાડ વિધાનસભાના મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું.Chief Electoral Officer, Gujarat


SSR 2025 2nd Special Campaign Day Appeal to all 18+ to enroll yourself in eroll today itself Chief Electoral Officer, Gujarat Collector Valsad


આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 179 વલસાડ વિધાનસભાના મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું.Chief Electoral Officer, Gujarat Collector Valsad Chief Electoral Officer, Gujarat


સેક્શન અધિકારી શ્રી- Chief Electoral Officer, Gujarat office ગાંધીનગર ની મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત. Collector Valsad Election Commission of India


આજ રોજ શ્રીમતી રેમ્યા મોહન, માન.પ્રભારી સચિવશ્રી અને રોલ ઓબ્ઝર્વરશ્રી SSR 2025ના અધ્યક્ષ સ્થાને વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Chief Electoral Officer, Gujarat Revenue Dep. Gujarat Info Valsad GoG


વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, ચૂંટણી પ્રક્રિયામાં સુંદર કામગીરી કરનાર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયુ. Gujarat Information CMO Gujarat DDO Valsad Collector Valsad SP_valsad


આજ રોજ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના સંસ્કાર કેન્દ્ર હોલ, કોલેજ કેમ્પસ,તિથલ રોડ,ભાગડાવડા ખાતે ૧૫ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ (NVD-2025) કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.CMO Gujarat Chief Electoral Officer, Gujarat Revenue Dep. Gujarat Info Valsad GoG
