
DINESH ACHARYA
@dinesha64192780
Health and Family Welfare Department. (Government of Gujarat) ❤બહુ આસાન છે જમીન પર ઘર બનાવવું પણ દિલમાં જગ્યા બનાવવા માટે જિંદગી ઓછી પડે❤
ID: 1203185791632982017
https://www.instagram.com/dinesh_acharya_3896?igsh=c3N1bTl4MHc3dGdu 07-12-2019 05:33:56
26,26K Tweet
12,12K Followers
2,2K Following





જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ હાર્દિક ભાઈ પટેલ સાહેબ આપનાં સંઘર્ષ થકી આજે EWS reservation થકી કેટલાય આર્થિક ગરીબ સવર્ણ સમાજનાં માતાપિતાનાં સંતાનોનું ભવિષ્ય ઉજ્વળ થયું છે.આભાર માતા ઉમિયાજી આવાં અનેક સારા કાર્યો કરવાની શક્તિ આપે. Hardik Patel







