2025 ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની 1 થી 15 તારીખ દરમિયાન એટલે કે કુલ 45 દિવસ દરમિયાન ખેડુતોને શેરડીનો ટન દિઠ 50 રૂપિયા ઓછો ભાવ આપી ગણદેવી સુગરની ખોટ ઓછી બતાડવાનો અને/અથવા વધારે નફો બતાવવાનો અક્ષમ્ય અપરાધ કરતાં હાલના ગણદેવી સુગર ફેકટરીના ડિરેકટરોને જરા પણ શરમ ન આવી.