gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile
gujrat🇮🇳

@gujratforestdpt

ગુજરાતી
જય શ્રી કૃષ્ણ ❤️
#NATIONFIRST 💯
#Natureprotector
#governmentofficial

ID: 1448527177851547648

calendar_today14-10-2021 05:53:08

536 Tweet

1,1K Followers

717 Following

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ, તમારો સમય નબળો છે તમે નહીં!

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહી કરે, જ્યાં સુધી તમે સફળ નહી બનો #SuccessTips #SuccessMindset #success #failure

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

તને મે ઝંખી છે.- યુગોથી પ્રખર તને પામવાની તરસથી- ખાખી 🎯😍 #khakhi #gujratforest #aspirents #competitiveexams #LRD #psi #GPSC #UPSC #student

તને મે ઝંખી છે.- યુગોથી પ્રખર તને પામવાની તરસથી- ખાખી 🎯😍
#khakhi #gujratforest #aspirents
#competitiveexams #LRD  #psi  #GPSC #UPSC #student
gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

" પોતાની સવાર જાતે લાવવી પડતી હોય છે." ~ દીપક મેઘાણી (પર્ણકિનારી'માંથી) #शुभ_रात्रि

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

એક રસ્તો શોધો. તેના પર વિચાર કરો, વિચારને જીવન બનાવી લો, તે વિશે વિચાર કરો. સપનાં જુઓ, જીવો. મગજ, માંસપેશીઓ, શરીરના દરેક ભાગને તે વિચારથી ભરી દો. આ જ સફળતાનો રસ્તો છે. ~સ્વામી વિવેકાનંદ #LoveNextDoor #BAMESISSHOWCASEINMNL

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

જે થયુ સારુ થયુ જે થઈ રહ્યુ છે , તે સારા માટે જ થઈ રહ્યુ છે અને જે થશે તે સારુ જ થશે -- શ્રીમદ્ ભગવદ ગીતા #1YearSinceCBNsIllegalArrest #ThePerfectFlip #JayamRavi #Divorce #BhoothBangla #Suzlon #bhagvadgeeta #TommyHilfigerNYFWxPPGF #Garime #izmir

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય વન શહીદ દિવસ ભારતમાં દર વર્ષે 11મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતના જંગલો, જંગલો અને વન્યજીવોના સંરક્ષણમાં અંતિમ બલિદાન આપનાર અસંખ્ય કાર્યકર્તાઓને સન્માન આપવાનો દિવસ સમર્પિત છે. #natinalforestmartyrsday #forestwarrior #debet2024 #Trending

બધીજ ખુશી એક તરફ અને પ્રિય પાત્ર નું મેસેજ મોકલવાની સાથે જ શીન થઈ જવું એક તરફ #GoodNightTwitterWorld #love #الخميس_الونيس #Binance #ormkornnaphat #ElvishArmy #Tumbbad #البقاع #ViratKohli #PremierLeague #ออมกรณ์นภัส #pravingordhan

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહિ , પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે. #radheradhe #GoodMorning #Mondaymotivaion #BBNaija #LCDLFMX2 #LaCasaDeLosFamososMexico #Bbnaijas9 #FayeYoko #تل_أبيب #paofc #OnyekaAnitaChigbo

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

“જીવન એક માણવા જેવી અને જાણવા જેવી મૂલ્યવાન ઘટના છે ક્યારેક જાણનાર માણવાનું ચૂકી જાય છે, અને જાણવા મથનાર માણવાનું ચૂકી જાય છે. જાણવા અને માણવાનો સમન્વય જ જીવનને સાર્થક કરનારો છે.” #careforelders #MorningVibes #stopinjustice #LIFE12周年 #Garime #bbnaija2024 #Jin #MFW #SB19

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

हार  हो  जाती है जब मान लिया जाता है जीत तब होती है जब ठान लिया जाता है – शकील आज़मी #ThursdayMotivation #MorningPleasures #MFW #GuccixGulf #BeYourOwnBOSS #GucciIstante #linglingkwong #Israel #ishowspeed

gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

#goodnight #शुभ_रात्रि #DevaraTrailer #Devara #LoveNextDoor #Israel #LingOrm #GDayEveryDay #DPGachaguaSpeaks #DevaraPreReleaseEvent #DevaraUSA #DevaraBookings

જીંદગીની વધુ એક રેસ #FOREST #Forestguard #gujratforest #GF #vanrakshak #વનરક્ષક #ફોરેસ્ટ #ગુજરાત #Gujrat #GujaratGovernment

જીંદગીની વધુ એક રેસ 
#FOREST #Forestguard #gujratforest #GF #vanrakshak
#વનરક્ષક #ફોરેસ્ટ #ગુજરાત #Gujrat #GujaratGovernment
gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

લાગે છે ચાવીઓના જુડા ની આ છેલ્લી ચાવી જ તાળું ખોલશે ⭐👮‍♂️ #forestgroundclear જય દ્વારકાધીશ

લાગે છે ચાવીઓના જુડા ની આ છેલ્લી ચાવી જ તાળું ખોલશે ⭐👮‍♂️
                                #forestgroundclear
                                              જય દ્વારકાધીશ
gujrat🇮🇳 (@gujratforestdpt) 's Twitter Profile Photo

કરૂણા અભિયાન-૨૦૨૫ "પક્ષી બચાવ અભિયાન" વન વિભાગ, વ્યારા #KarunaAbhiyan #forest #gujratforest

કરૂણા અભિયાન-૨૦૨૫
"પક્ષી બચાવ અભિયાન"
વન વિભાગ, વ્યારા 
#KarunaAbhiyan #forest #gujratforest