𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile
𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳

@happy2help_27

!! सत्य मेव जयते !! ⚖ 🥀 “मेरे व्यक्तित्व और मेरे व्यवहार को कभी मत मिलाइएगा..” क्योंकि मेरा व्यक्तित्व मैं हू और मेरा व्यवहार आप पर निर्भर करता है..!! 🥀 ⏱️

ID: 359895420

linkhttp://www.riyacreation.co.in calendar_today22-08-2011 10:36:30

30,30K Tweet

1,1K Followers

195 Following

JAY MERCHANT (@ctbaroda) 's Twitter Profile Photo

એક યુગનો અંત!! આખા ભારતમાં ફકત ગુજરાતી ભાષામાં વિજ્ઞાનનું મેગેઝિન #Safari પણ હવે બંધ થઈ રહ્યું છે! એક સંસ્કૃતિ તરીકે આ આપણો સહિયારો પરાજય છે! જ્યારે રાષ્ટ્ર પોતાના વાચકો ગુમાવે છે ત્યારે એ પોતાની સંસ્કૃતિ ગુમાવે છે! #NagendraVijay 💔 🙏🏻 CMO Gujarat Narendra Modi Amit Shah

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

#સવાર નો #નાસ્તો કરી ને ફરવા નીકળી જવાનું પાછા ૧૨ વાગે #ભૂખ લાગે ત્યારે #આવી જવાનું .. આ નિત્યક્રમ બહુ સારી #રીતે મેનેજ કરે છે.🤣🥰🌺 #ચિંકુ_ભાઈ બધાના અવાજ પણ #ઓળખે છે અને #બોલાવીએ તો દોડી ને આવે છે..🥰💕🌺 આજે અમારી સાથે ૫ (પાંચ) વર્ષ પૂરા કર્યા 🎂🍫🌺❤️

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

આજે #થોડોક સમય મળ્યો ને આ #ફાર્મહાઉસ નું #રિડેવલપ કરવાનું #હાથ માં લીધું છે.. એવું #સુંદર બનાવવું છે કે લોકો જોવા આવે હો.. 🥰🤣❤️ #સ્વિમિંગ_પુલ અને #ગાર્ડન પણ 💕🥰 #ભેંસો અને દેશી #ગાય નો #તબેલો પણ, આ બધું रुखड PM , Ågh👽ri~ , Lucky અને K.Pandya ની મહેમાનગતી માટે

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

ભગવાન #દ્વારકાધીશ ની કૃપા થી ૧૭૫ વર્ષ #લાંબુ અને #સ્વસ્થ જીવન જીવો એવી #પ્રાર્થના 🙏 Happy wala Birthday #Dear uncle 🎂🍫💕🥰 (પાર્ટી નું કઈક ગોઠવજો) HBD 🎁💕🥰

02/05/2025 એટલે કે 1 મહિના 10 દિવસ પહેલાના ન્યૂઝ છે. આજે ક્રેશ થયેલું પ્લેન AI-171 તે દિવસે પણ 'ટેકનીકલ કારણસર' ઉડાન ભરી શક્યું નહોતુ આજે મૃત્યું પામનારા તમામનાં જીવ બચી શક્યા હોત જો ભારત સરકારે આ વીમાનને સમયસર ઉડતા રોકી દિધુ હોત આ દેશમાંવિમાનયાત્રીઓની શુરક્ષાની જવાબદારી કોની..?

02/05/2025 એટલે કે 1 મહિના 10 દિવસ પહેલાના ન્યૂઝ છે. આજે ક્રેશ થયેલું પ્લેન AI-171 તે દિવસે પણ 'ટેકનીકલ કારણસર' ઉડાન ભરી શક્યું નહોતુ
આજે મૃત્યું પામનારા તમામનાં જીવ બચી શક્યા હોત જો ભારત સરકારે આ વીમાનને સમયસર ઉડતા રોકી દિધુ હોત
આ દેશમાંવિમાનયાત્રીઓની શુરક્ષાની જવાબદારી કોની..?
𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

आज के भव्य दर्शन मेरे प्रभु #कालिया_ठाकर 🙏 और महा सती श्री #अन्नसूया_माताजी 🙏 आप की कृपा हमेशा सब पर बनी रहे 🌺🌹 💕🙏

आज के भव्य दर्शन मेरे प्रभु #कालिया_ठाकर 🙏 और महा सती श्री #अन्नसूया_माताजी 🙏 आप की कृपा हमेशा सब पर बनी रहे 🌺🌹 💕🙏
𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

તૂટી પડેલા વિમાનના પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલના કંટ્રોલ રૂમને છેલ્લા શબ્દો :" વિમાનના બન્ને એન્જીન ફેલ થઈ ગયા છે,કદાચ રન વે પર રિટર્ન થઈ નહીં શકાય,જીવતો ના રહુ તો મારી દીકરીને કહેજો પપ્પા તને ખુબ જ પ્યાર કરે છે "..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

વાત સુધરી શકે, વાત જો થાય તો, આટલી વાત બંનેને સમજાય તો…! -શબનમ ખોજા #Team_sansar #newsPaperCorner CP

Hardik Bhavsar (@bitt2da) 's Twitter Profile Photo

BAD NEWS पुणे में इंद्रायनी नदी पर बना पुल टुटा 15-20 लोगों के बहने की खबर पहले प्लेन, फिर ट्रेन, हेलीकॉप्टर, और अब पुल कोरोना से बच गए, 2025 में आ कर फस गए है जगतपिता महादेव रहम करो मालिक !!

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

आपको किसी से प्यार हो ना हो वो मुजे पता नहीं है मगर मैंने रुखड PM भाई से बोल दिया था .. वो आपसे प्यार 💝 करेंगे जरूर.. !! #दुख_दर्द_पीड़ा 😔😢

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

Happy wala birthday dear sista 🎂💕🍫🥰 માં ભગવતી આપને ખૂબ જ લાંબુ અને સ્વસ્થ જીવન આપે એવી પ્રાર્થના 🙏 હંમેશા ખુશ રહો.. મસ્ત રહો.. સ્વસ્થ રહો.. 🎂❤️🍫🌺 K.Pandya

📌 ગામ ગમે એટલું નાનું હોય તો પણ ગામ માં ૪-૫ તો નાલાયક હરામી લોકો હોય હોય અને હોયજ. #જ્ઞાન_સમાપ્ત 🙏🤣🫣🤔

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

योग: कर्मसु कौशलम्। आप सभी को ‘अंतरराष्ट्रीय योग दिवस’ की हार्दिक शुभकामनाएं। #YogaDay #InternationalYogaDay

योग: कर्मसु कौशलम्।

आप सभी को ‘अंतरराष्ट्रीय योग दिवस’ की हार्दिक शुभकामनाएं।

#YogaDay
#InternationalYogaDay
𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

#આજે એકાદશી નિમિત્તે #શ્રી_રામઆશરા_ઢીમા જવાનું થયું #ગુરુજી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી #જાનકીદાસજી જોડે થોડો સમય #સત્સંગ માં વિતાવ્યો #બહુ આનંદ થયો, અને છૂટા પડતી વખતે આગળ #શ્રાવણ_મહિનો આવતો હોઈ #ગુરુજીએ આ #શિવપુરાણ ભેટ માં આપ્યું ❤️🥰🙏 કાલ થી વાંચન ચાલુ કરીશું. જય ગુરુદેવ

⬇️ મને એજ સમજાતુ નથી કે સાને આવું થાય છે. ટીચર ની નોકરી છોડી લોકો પોલીસ માં કેમ જાય છે..? #સમજાય એ કેજો 🤔

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

અમારા #જૈન_તીર્થ ભોરોલ થી પ્રસિદ્ધ #યાત્રા_ધામ ઢીમા સુધીનો ૮ km રોડ પહોળો અને નવો બનાવવા અસંખ્ય રજૂઆત કરવા છતાં કોઈ ની આંખો ના ઉઘડી તો આજે #ગાંધીનગર સુધી તમામ #નેતા અને #કચેરીમાં પત્ર દ્વારા જાણ કરવાની ફરજ પડી.. Harsh Sanghavi CMO Gujarat Collector & DM Banaskantha Geniben Thakor Sagar Patoliya

અમારા #જૈન_તીર્થ ભોરોલ થી પ્રસિદ્ધ #યાત્રા_ધામ ઢીમા સુધીનો ૮ km રોડ પહોળો અને નવો બનાવવા અસંખ્ય રજૂઆત કરવા છતાં કોઈ ની આંખો ના ઉઘડી તો આજે #ગાંધીનગર સુધી તમામ #નેતા અને #કચેરીમાં પત્ર દ્વારા જાણ કરવાની ફરજ પડી..
Harsh Sanghavi CMO Gujarat Collector & DM Banaskantha Geniben Thakor Sagar Patoliya