Hitesh Shiyal (@hits136) 's Twitter Profile
Hitesh Shiyal

@hits136

काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇Bapa Sitaram 🙏
#Traveling 🏞 Cricket lovers 🏏

ID: 983382199696265216

calendar_today09-04-2018 16:32:41

136,136K Tweet

5,5K Followers

384 Following

ᴋᴀᴠɪᴛʜɪʏᴀ sᴜɴɪʟᴋᴜᴍᴀʀ 🪷 (@sunilkumar4bjp) 's Twitter Profile Photo

ગોપાલ આખા ગુજરાતમાં સરકારને સવાલ કરતો ફરે છે તો પણ હજી કોઈએ માર્યો નથી મોરબી માં સમાન્ય માણસે કેજરીવાલ વિશે માત્ર એક સવાલ પૂછ્યો તો તેના ચમચાની બળીને રાખ થઈ ગઈ જાપટ મારી માઈક આંચકી લીધું. AAP Gujarat BJP Gujarat

R C Makwana (@rcmakwanabjp) 's Twitter Profile Photo

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને દેશના સૌથી વધુ સમયના ગૃહમંત્રી તરીકે સેવા આપવા બદલ હાર્દિક અભિનંદન. 💐💐💐 Amit Shah

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને દેશના સૌથી વધુ સમયના ગૃહમંત્રી તરીકે સેવા આપવા બદલ હાર્દિક અભિનંદન. 💐💐💐

<a href="/AmitShah/">Amit Shah</a>
Digvijaysinh A Gohil (@a_digvijaysinh) 's Twitter Profile Photo

નિરંતર રાષ્ટ્રસેવામાં સમર્પિત આદરણીય શ્રી Amit Shah જી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ 2,258 દિવસ સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા.

નિરંતર રાષ્ટ્રસેવામાં સમર્પિત 

આદરણીય શ્રી <a href="/AmitShah/">Amit Shah</a> જી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ 2,258 દિવસ સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા.
C P Sarvaiya - Modi Parivar (@cpsarviya) 's Twitter Profile Photo

ભારતીય રાજનીતિના ચાણક્ય, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી Amit Shah સાહેબને દેશના સૌથી વધુ સમયના ગૃહ મંત્રી તરીકે સેવા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. गृहमंत्री कार्यालय, HMO India Amit Shah

ભારતીય રાજનીતિના ચાણક્ય, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી Amit Shah સાહેબને દેશના સૌથી વધુ સમયના ગૃહ મંત્રી તરીકે સેવા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 

<a href="/HMOIndia/">गृहमंत्री कार्यालय, HMO India</a> <a href="/AmitShah/">Amit Shah</a>
Vijay Patel (@vijaygajera) 's Twitter Profile Photo

Hello Gopi Maniar ghanghar ben You are a senior jurnalist but spreading fake news and becoming the official channel of AAP. Satyendra Jain got a clean chit in the PWD recruitment scam. Meanwhile, the Money laundering case is still there, and he is out on bail. And you are instigating

𝑺 𓍯𓂃𓂃𓂃 (@sarfiri_gujju) 's Twitter Profile Photo

मुनीर के साथ ट्रंप की चाय की प्याली भी मोड दी है मोदी जी ने!!!!🤸🏻🤸🏻🤣🤣

C P Sarvaiya - Modi Parivar (@cpsarviya) 's Twitter Profile Photo

પૂર્વ કેન્દ્રીય મંત્રી, દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી, ધારદાર વક્તા, વર્ષો સુધી સંસદ મા ભારતીય જનતા પાર્ટી નો "અવાજ" સ્પષ્ટતા સાથે અને નિર્ભીકપણે રજુ કરનારા પદ્મ વિભૂષણ સુષ્મા સ્વરાજજી ની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ .....!

પૂર્વ કેન્દ્રીય મંત્રી, દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી, ધારદાર વક્તા, વર્ષો સુધી સંસદ મા
ભારતીય જનતા પાર્ટી નો "અવાજ" સ્પષ્ટતા સાથે અને નિર્ભીકપણે રજુ કરનારા 
પદ્મ વિભૂષણ સુષ્મા સ્વરાજજી ની  પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ .....!
Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

માણસ કેવો છે એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો તેના પર આધાર છે. જય શ્રી કૃષ્ણ 🙏🚩

માણસ કેવો છે એ અભિપ્રાય તમે કેવા માણસ પાસે થી લ્યો તેના પર આધાર છે.

જય શ્રી કૃષ્ણ 🙏🚩
Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી ના નિર્માણમાં જેમનો સિંહફાળો હતો તેવા અને પ્રથમ મહિલા વિદેશમંત્રી તરીકે ફરજ બજાવી ચુકેલા સુષ્માબેન સ્વરાજની પુણ્યતિથિ પર શત્ શત્ નમન 🙏 #sushmaswaraj

ભારતીય જનતા  પાર્ટી ના નિર્માણમાં જેમનો સિંહફાળો હતો તેવા અને પ્રથમ મહિલા વિદેશમંત્રી તરીકે ફરજ બજાવી ચુકેલા સુષ્માબેન સ્વરાજની પુણ્યતિથિ પર  શત્ શત્ નમન 🙏

#sushmaswaraj
Digvijaysinh A Gohil (@a_digvijaysinh) 's Twitter Profile Photo

UCC લાગુ કરવા તૈયાર છે આપણું ગુજરાત... યુનિફોર્મ સિવિલ કોડ માટેની ભલામણ કમિટીએ અહેવાલ તૈયાર કર્યા પહેલા રાજ્ય સરકાર સાથે પરામર્શ બેઠક કરી.

UCC લાગુ કરવા તૈયાર છે આપણું ગુજરાત...

યુનિફોર્મ સિવિલ કોડ માટેની ભલામણ કમિટીએ અહેવાલ તૈયાર કર્યા પહેલા રાજ્ય સરકાર સાથે પરામર્શ બેઠક કરી.
Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

આપયા ગુજરાતના લોકોને ધમકીઓ આપી રહ્યા છે કે વિસાવદર વાળી થશે. પરંતુ ગુજરાતીઓ કતારગામ વાળી કરવાની તૈયારી કરીને બેઠા છે. 😂😂😂

Vijay Patel (@vijaygajera) 's Twitter Profile Photo

Thread!!! Is Rahul Gandhi the opposition leader in the Indian Parliament or the opposition leader against India on behalf of the foreign masters? Read this thread now👇

Thread!!!

Is Rahul Gandhi the opposition leader in the Indian Parliament or the opposition leader against India on behalf of the foreign masters?

Read this thread now👇
Hitesh Shiyal (@hits136) 's Twitter Profile Photo

ગુજરાત માં અમારી સરકાર બનશે તો એક મિસ્કોલ મારશો ત્યાં સરકારી દાખલા ઘરે આવી જશે:- શ્રી શ્રી ઈસૂદાન જી

ગુજરાત માં અમારી સરકાર બનશે તો એક મિસ્કોલ મારશો ત્યાં સરકારી દાખલા ઘરે આવી જશે:- શ્રી શ્રી  ઈસૂદાન જી