IGP Junagadh Range
@igp_jnd_range
ID: 1587721798681911296
02-11-2022 08:22:57
1,1K Tweet
1,1K Followers
60 Following
100 કલાકમાં અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહીના ભાગરૂપે અસામાજીક તત્વો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરતી પોરબંદર જિલ્લા પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારનાં અસામાજીક તત્વો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી ના ભાગ રૂપે કુલ - ૫ અસામાજીક તત્વો ના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસ. તા.28/03/2025 Harsh Sanghavi DGP Gujarat Gujarat Police
100 કલાક પ્રોગ્રામ અંતર્ગત 18 થી વધુ ગુના ધરાવતા અસામાજીક ઇસમ દ્વારા ગૌચરમાં કરેલ ગે.કા દબાણ તથા મકાન નુ પંચાયત વિભાગની મદદથી ડીમોલેશનની કાર્યવાહી કરતી જૂનાગઢ તાલુકા પોલીસ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range #junagadhpolice #GujaratPolice
બી ડિવિઝન પોલીસ સ્ટેશન પી.આઈ એ.બી.ગોહિલ સાહેબ દ્વારા સ્થળ પર રૂબરૂ ચકાસણી કરેલ છે. અને ત્યાં ના રહેવાસીઓ તથા દુકાનદારોને એમના સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ આપની સુરક્ષા માટે હંમેશા હાજર છે. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range
Visited the site of anti encroachment drive by Ahmedabad Police and AMC at #ChandolaTalav. This place was gaining notoriety for anti national activities by illegal Bangladeshi immigrants. Gujarat Police shall not tolerate any attempt to breach national security.
100 કલાક પ્રોગ્રામ અંતર્ગત અસામાજીક તત્વોની યાદી પૈકી કેશોદ પો.સ્ટે. વિસ્તારમા બે અસામાજીક તત્વો દ્વારા કરવામા આવેલ ગેરકાયદેસર જમીન દબાણ દૂર કરતી કેશોદ પોલીસ CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat @gujaratpolice_ @igp_junagadh_range #gujaratpolice #junagadhpolice #crimecontrol