Gujarat Information (@infogujarat) 's Twitter Profile
Gujarat Information

@infogujarat

Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat t.me/officialinfogu…

ID: 289798661

linkhttp://www.gujaratinformation.gujarat.gov.in calendar_today29-04-2011 07:07:55

83,83K Tweet

592,592K Followers

325 Following

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાબરમતીની સ્વચ્છતા માટેનું મહાઅભિયાન... અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમના પાંચ હજારથી વધુ હોમગાર્ડઝ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો સાબરમતી નદીને સાફ કરવામાં પોતાની સ્વૈચ્છિક માનદ સેવા આપશે... #SabarmatiRiver #WorldEnvironmentDay

સાબરમતીની સ્વચ્છતા માટેનું મહાઅભિયાન...

અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમના પાંચ હજારથી વધુ હોમગાર્ડઝ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો સાબરમતી નદીને સાફ કરવામાં પોતાની સ્વૈચ્છિક માનદ સેવા આપશે...

#SabarmatiRiver
#WorldEnvironmentDay