Info Sabarkantha GoG (@infosabarhmt) 's Twitter Profile
Info Sabarkantha GoG

@infosabarhmt

Official twitter account of District Information office, Sabarkantha( જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા) Government of Gujarat

ID: 1828308825038036992

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today27-08-2024 05:49:42

1,1K Tweet

109 Followers

179 Following

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના વિદ્યાર્થીઓને Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો. #Gujarat75LogoCompetition

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગુજરાતમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે તા. 6થી 8 ઑગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થશે. સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના 'ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ' દ્વારા યોજના પંચકમ્ અંતર્ગત પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકાઈ છે. #SanskritGaurav

ગુજરાતમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે તા. 6થી 8 ઑગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થશે.

સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના 'ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ' દ્વારા યોજના પંચકમ્ અંતર્ગત પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકાઈ છે.

#SanskritGaurav
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

3. સંસ્કૃત પ્રોત્સાહન યોજના: માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન 4. શ્રીમદ્ ભગવત્ ગીતા યોજના: ગ્રંથ 'શ્રીમદ્ ભગવત્ ગીતા'થી આબાલવૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરતા થાય અને ગીતા કંઠસ્થ કરે એ માટે પ્રોત્સાહન #CulturalHeritage

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

5. શત સુભાષિત કંઠપાઠ યોજના: નૈતિક મૂલ્યોના સિંચન માટે 100 સુભાષિતો કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન ટેક્નોલૉજી અને શિક્ષણના માધ્યમથી સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ... #LanguagePreservation

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

નવસારીના ગણદેવીના ધકવાડા ગામના રામદેવપીર સખીમંડળે બચત, ધિરાણ અને મહેનતથી સફળતા હાંસલ કરી... છેલ્લાં 2 વર્ષથી રાખડી બનાવતું આ સખીમંડળ હેન્ડમેઈડ જ્વેલરી, તોરણ, કપડાં જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે... #SelfHelpGroup #MissionMangalam

નવસારીના ગણદેવીના ધકવાડા ગામના રામદેવપીર સખીમંડળે બચત, ધિરાણ અને મહેનતથી સફળતા હાંસલ કરી...

છેલ્લાં 2 વર્ષથી રાખડી બનાવતું આ સખીમંડળ હેન્ડમેઈડ જ્વેલરી, તોરણ, કપડાં જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે...

#SelfHelpGroup #MissionMangalam
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

આ પ્રોડક્ટ્સને રાજ્ય સ્તરના સરસમેળા, જિલ્લા સ્તરના મેળા તથા ધાર્મિક મેળાઓમાં વેચાણ-પ્રદર્શન કરી આવક મેળવી રહ્યા છે... મિશન મંગલમ યોજના અને રિવોલ્વિંગ ફંડના સહકારથી આજે અમારા મંડળે નવી ઓળખ બનાવી છે : પ્રમુખ હિરલબેન પટેલ #WomenEmpowerment #RuralEntrepreneurs

Info Sabarkantha GoG (@infosabarhmt) 's Twitter Profile Photo

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તથા જિલ્લા કલેકટર શ્રી સાબરકાંઠા જિલ્લાના રાજ્ય સરકારના કાયમી મહેસૂલી કર્મચારીઓના પગાર ખાતાના સંદર્ભે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. @CMO @infogujarat DDO Sabarkantha Collector Sabarkantha

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તથા જિલ્લા કલેકટર શ્રી સાબરકાંઠા  જિલ્લાના રાજ્ય સરકારના કાયમી મહેસૂલી કર્મચારીઓના પગાર ખાતાના સંદર્ભે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.
@CMO  @infogujarat DDO Sabarkantha Collector Sabarkantha
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

કુંવરબાઈનું મામેરું... આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે... આવી જ અન્ય યોજનાઓની જાણકારી માટે મારી યોજના પોર્ટલની મુલાકાત લો:- mariyojana.gujarat.gov.in #KuvarbaiNuMameruYojana #SocialWelfare #GujaratSchemes #GujaratGovernment

કુંવરબાઈનું મામેરું...

આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે...

આવી જ અન્ય યોજનાઓની જાણકારી માટે મારી યોજના પોર્ટલની મુલાકાત લો:- mariyojana.gujarat.gov.in

#KuvarbaiNuMameruYojana #SocialWelfare #GujaratSchemes
#GujaratGovernment
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા અંદાજે ₹32 કરોડના ખર્ચે પાંચ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલ ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઈને પ્રગતિ હેઠળની કામગીરીની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા અંદાજે ₹32 કરોડના ખર્ચે પાંચ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલ ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઈને પ્રગતિ હેઠળની કામગીરીની વિગતો મેળવી હતી.
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન... સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય... #OrganicFarming #SustainableAgriculture #FarmerSupport

સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન...

સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય...

#OrganicFarming #SustainableAgriculture
#FarmerSupport
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વિકસિત ગુજરાતની સશક્ત નારી, વિકાસમાં વધી છે મહિલાઓની ભાગીદારી... થઈ રહ્યું છે વિકસિત ભારતનું નિર્માણ, ગુજરાત આપી રહ્યું છે બહુમૂલ્ય યોગદાન... મહેસાણા જિલ્લામાં નારી વંદના સપ્તાહ અંતર્ગત ઉજવણી... #NariVandanUtsav #ViksitBharat #ViksitGujarat #Narishakti #Mehsana

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું... ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 08 ઓગસ્ટ સુધી આયોજિત રાખીમેળામાં વિવિધ 100 પ્રકારના સ્ટોલ દ્વારા પ્રદર્શન સહ વેચાણ. #RakhiMela

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું...

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 08 ઓગસ્ટ સુધી આયોજિત રાખીમેળામાં વિવિધ 100 પ્રકારના સ્ટોલ દ્વારા પ્રદર્શન સહ વેચાણ.

#RakhiMela
Info Sabarkantha GoG (@infosabarhmt) 's Twitter Profile Photo

નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તે ઉદ્દેશથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ CMO Gujarat @infogujarat Collector Sabarkantha DDO Sabarkantha

સાબરકાંઠાના શ્વેતા પટેલની પી એમ યુવા મેન્ટોર સ્કીમ-1માં પ્રતિભાશાળી પી એમ યુવા લેખક તરીકે પસંદગી થઈ હતી.જે અન્વયે શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા આગામી 15 ઑગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજવંદનમાં વિશિષ્ટ અતિથી તરીકે આમંત્રણ મળ્યું છેજે જિલ્લા માટે ગૌરવની વાત છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં બેંક ક્ષેત્રની વિવિધ સુવિધાઓને લગતી શિબિર યોજાઈ CMO Gujarat Collector Sabarkantha DDO Sabarkantha Gujarat Information

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં બેંક ક્ષેત્રની વિવિધ સુવિધાઓને લગતી શિબિર યોજાઈ CMO Gujarat Collector Sabarkantha DDO Sabarkantha Gujarat Information
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક સ્મારકોની જાળવણી થકી મહાન વિભૂતિઓના જીવનકથનને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

છેલ્લા 8 દિવસ બાકી ! Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધા: ક્રિએટિવિટી તમારી, ઓળખ ગુજરાતની.. સ્પર્ધામાં ભાગ લેવા, MyGov.in પોર્ટલની મુલાકાત લો :mygov.in/task/gujarat75… #GujaratAt75 #Gujarat75LogoCompetition

છેલ્લા 8 દિવસ બાકી !

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધા: ક્રિએટિવિટી તમારી, ઓળખ ગુજરાતની..
સ્પર્ધામાં ભાગ લેવા, MyGov.in પોર્ટલની મુલાકાત લો :mygov.in/task/gujarat75…

#GujaratAt75 #Gujarat75LogoCompetition
Info Sabarkantha GoG (@infosabarhmt) 's Twitter Profile Photo

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું CMO Gujarat Collector Sabarkantha Gujarat Information DDO Sabarkantha

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ  ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું
CMO Gujarat Collector Sabarkantha Gujarat Information DDO Sabarkantha
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

अद्य आरभ्य आचर्यमाणस्य संस्कृतसप्ताहोत्सवस्य सर्वेभ्यः शुभकामनाः। वयं सर्वे सम्भूय संस्कृतं पठेम, संस्कृतं वदेम, संस्कृतं सर्वत्र प्रसारयेम । वन्दे संस्कृतमातरम्। આજથી શરૂ થઈ રહેલા સંસ્કૃત સપ્તાહની ઉજવણીની આપ સૌને શુભકામનાઓ. આવો,આપણે બધા સાથે મળી સંસ્કૃત વાંચીએ, સંસ્કૃત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

LIVE: ખેતી બેંક આયોજિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ. સ્થળ : ટાઉનહોલ, ગાંધીનગર x.com/i/broadcasts/1…