Jamawat (@jamawat3) 's Twitter Profile
Jamawat

@jamawat3

Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.

ID: 1554809703510601729

linkhttp://www.jamawat.com calendar_today03-08-2022 12:41:46

17,17K Tweet

83,83K Followers

3 Following

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

#GambhiraBridgeCollapse #GambhiraBridge #Update ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યાંક 18 પર પહોંચ્યો દુર્ઘટનામાં લાપતા લોકોની શોધ ચાલુ વડોદરા કલેકટર અનિલ ધામેલીયાએ આપી માહિતી

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ફોર્બ્સે બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Jamawat #ForbesBillionaires #Jamawatupdate #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

#GambhiraBridge #GambhiraBridgeCollapse #Jamawat ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પ્રથમ કાર્યવાહી બ્રિજ દુર્ઘટનામાં પ્રાથમિક તપાસ બાદ ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા બ્રિજ મામલે જવાબદાર 4 એન્જિનિયરોના નામ 1. એન.એમ.નાયકાવાલા 2. યુ.સી.પટેલ 3. જૈમીન શાહ 4. આર.ટી. પટેલ

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ગંભીરા બ્રિજ મામલે જવાબદાર ગણાતા 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા | Jamawat #GambhiraBridge #GambhiraBridgeCollapse #Jamawat #Jamawatupdate

ગંભીરા બ્રિજ મામલે જવાબદાર ગણાતા 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા | Jamawat
#GambhiraBridge #GambhiraBridgeCollapse #Jamawat #Jamawatupdate
Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gambhira Bridge Collapse | બ્રિજ દુર્ઘટનાને લઈ Rushikesh Patelનું નિવેદન, આગળ કોઈ કાર્યવાહી થશે? | #rushikeshpatel #GambhiraBridge #GambhiraBridgeCollapse #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gambhira Bridge Collapse | સસ્પેન્ડેડ એન્જિનિર એન.એમ.નાયકાવાલાને જોઈ લોકોનો ફાટી પડ્યો ગુસ્સો | Jamawat #engenier #GambhiraBridge #GambhiraBridgeCollapse #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Morbi | ઈટાલિયા VS અમૃતિયાની લડાઈને લઈ Naresh Patelએ શં કહ્યું? | Jamawat #morbi #gopalitalia #kantiamrutiya #Jamawatupdate #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Maharashtra | રીલ બનાવવા કાર સાથે જોખમી સ્ટંટ કર્યો અને ગાડી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી | Jamawat #maharashtra #Jamawatupdate #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gujarat | ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ, Lalji Desaiએ શું કહ્યું? | Jamawat #gujarat #Congress #CongressParty #Jamawatupdate #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

RSSના વડા Mohan Bhagwatએ નિવૃત્તિનો ઈશારો કોની તરફ કર્યો? | Jamawat #RSS #MohanBhagwat #jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Navsari | નેશનલ હાઈવે પર ખાડાઓને લઈ બોરીયાચ ટોલનાકા પાસે કોંગ્રસનો વિરોધ | Jamawat #Navsari #Congress #BoriachTollPlaza #AnantPatel #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Bharuch | આમોદ અને જંબુસરને જોડતો ઢાઢર બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસનો અનોખો વિરોધ | Jamawat #DhadarBridge #Bharuch #Congress #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Morbi | ઇટાલિયા VS અમૃતિયાની લડાઈમાં હવે વાંકાનેરના ધારાસભ્ય Jitu Somaniની એન્ટ્રી | Jamawat #Morbi #gopalitalia #kantiamrutiya #jitusomani #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Surat | મોટા વરાછાનો રેવન્યુ તલાટી ખેડૂત પાસે લાંચ લાંચ લેતા ઝડપાયો | Jamawat #surat #ACB #gujarat #corruption #farmer #jamawat #revenuetalati

Surat | મોટા વરાછાનો રેવન્યુ તલાટી ખેડૂત પાસે લાંચ લાંચ લેતા ઝડપાયો | Jamawat
#surat #ACB #gujarat #corruption #farmer #jamawat #revenuetalati
Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Surat | મોટા વરાછાનો રેવન્યુ તલાટી ખેડૂત પાસે લાંચ લાંચ લેતા ઝડપાયો | Jamawat . #surat #ACB #gujarat #corruption #farmer #jamawat #revenuetalati

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gandhinagar | જાગૃત નાગરિકે પાટનગરના તળાવનો વીડિયો બનાવી શું બતાવ્યું? | Jamawat #Gandhinagar #Lake #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ચેલેન્જની રાજનીતીમાં Isudan Gadhviએ મુખ્યમંત્રી અને CR Patilને કરી ચેલેન્જ | Jamawat . #isudangadhvi #challange #Crpatil #gujaratCM #bhupendrapatel #gujarat #politics #Aap #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

AAP નેતા Raju karpadaએ Kanti Amrutiyaના નિવેદનને લઈ શું કહ્યું? | Jamawat . #rajukarpada #kantiamrutiya #gopalitalia #narendramodi #jamawat #Aap #gujarat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Ahmedabad Plane Crash દુર્ઘટનાનો પ્રથમ રીપોર્ટ જાહેર | Jamawat . #ahemdabadplanecrash #accident #report #gujarat #planecrash #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gujarat | રસ્તા પરના ખાડાને લઈ અધિકારીઓ એક્શન મોડમાં | Jamawat #Gujarat #Road #Collector #Mahisagar #Valsad #Jamawat #Jamawatupdate