Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile
Jaydrathsinh Parmar

@jaydrathsinhji

Member of legislative assembly - Halol Vidhansabha, (Gujarat state Assembly)

ID: 477910668

linkhttps://en.wikipedia.org/wiki/Jaydrathsinh_Parmar calendar_today29-01-2012 18:07:46

7,7K Tweet

27,27K Followers

71 Following

Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

महाराष्ट्र के माननीय मुख्यमंत्री श्री Devendra Fadnavis जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।

महाराष्ट्र के माननीय मुख्यमंत्री श्री <a href="/Dev_Fadnavis/">Devendra Fadnavis</a> जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

હાલોલ નગરપાલિકા દ્વારા આયોજીત હાલોલ નગરપાલિકાની નવીન વેબસાઈટ(halolmunicipal.org) તેમજ નવીન લોગોના લોકાર્પણ પ્રસંગે આજ રોજ ઉપસ્થિત રહી આ સુંદર જનસેવા કાર્ય બદલ સૌ અધિકારીશ્રીઓ તેમજ સૌ સદસ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

હાલોલ નગરપાલિકા દ્વારા આયોજીત હાલોલ નગરપાલિકાની નવીન વેબસાઈટ(halolmunicipal.org)
તેમજ નવીન લોગોના લોકાર્પણ પ્રસંગે આજ રોજ ઉપસ્થિત રહી આ સુંદર જનસેવા કાર્ય બદલ સૌ અધિકારીશ્રીઓ તેમજ સૌ સદસ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

જન્મદિવસ નિમિત્તે લાગણીસભર શુભકામનાઓ સાથે સ્નેહ અને આશીર્વાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌની શુભેચ્છા મારા માટે મૂલ્યવાન અને પ્રેરણાદાયક છે. આભાર 🙏🏻

જન્મદિવસ નિમિત્તે લાગણીસભર શુભકામનાઓ સાથે સ્નેહ અને આશીર્વાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌની શુભેચ્છા મારા માટે મૂલ્યવાન અને પ્રેરણાદાયક છે.

આભાર 🙏🏻
Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

"तेरा वैभव अमर रहे माँ, हम दिन चार रहें न रहें" अतुलनीय शौर्य एवं साहसपूर्ण प्रदर्शन से भारत के स्वाभिमान की विजय पताका फहराने वाले वीर जवानों की गौरवगाथा के स्वर्णिम पृष्ठ #कारगिल_विजय_दिवस के अवसर पर मां भारती के वीर जवानों को कोटि-कोटि नमन। #KargilVijayDiwas

"तेरा वैभव अमर रहे माँ,
हम दिन चार रहें न रहें"

अतुलनीय शौर्य एवं साहसपूर्ण प्रदर्शन से भारत के स्वाभिमान की विजय पताका फहराने वाले वीर जवानों की गौरवगाथा के स्वर्णिम पृष्ठ #कारगिल_विजय_दिवस के अवसर पर मां भारती के वीर जवानों को कोटि-कोटि नमन।

 #KargilVijayDiwas
Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

હાલોલ નગર ભાજપા પ્રમુખ શ્રી હરીશભાઈ ભરવાડ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ 🙏

હાલોલ નગર ભાજપા પ્રમુખ શ્રી હરીશભાઈ ભરવાડ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ 🙏
Jaydrathsinh Parmar (@jaydrathsinhji) 's Twitter Profile Photo

આજરોજ હાલોલ તાલુકાના ઈન્દ્રાલ ગામના વતની શ્રી અરુણસિંહ યોગેન્દ્રસિંહ પરમાર સી.આર.પી.એફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પધારતા સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ હાલોલ તાલુકાના ઈન્દ્રાલ ગામના વતની શ્રી અરુણસિંહ યોગેન્દ્રસિંહ પરમાર સી.આર.પી.એફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પધારતા  સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.