Ashutosh
@journ_ashutosh
I am Ashutosh Upadyay
Special correspondent @NewsCapitalGJ
ID: 32148061
16-04-2009 20:52:12
544 Tweet
79 Followers
376 Following
ભારે વરસાદે અમદાવાદના હાલ બેહાલ કર્યા. મણિનગરમાં પડેલ વરસાદે તંત્રની ખોલી પોલ. અનુપમ સિનેમા પાસે રસ્તો બેસી ગયો. રસ્તો બેસી જતા માર્ગ બંધ કરાયો. #Rain | #Monsoon2025 | #Maninagar | #AMC | #Ahmedabad | Amdavad Municipal Corporation Report : Ashutosh Anchor : Juhi Pandya Gandhi
અમદાવાદમાં વરસાદે લોકોના હાલ કર્યા બેહાલ. CTM વિસ્તારમાં લોકોના ઘરમાં ભરાયા પાણી. સોસાયટીઓમાં ઢીંચણસમા પાણી ભરાયા. વોટ માગવા આવતા નેતા આફતમાં કયા છે?: સ્થાનિકો #Rain | #Monsoon2025 | #Ahmedabad | Amdavad Municipal Corporation Report : Ashutosh Anchor : Juhi Pandya Gandhi
આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા.. #RathYatra2025 | #JayJagannath | #JagannathRathyatra | #Ahmedabad Anchor : Kushagra Bhatt
વડોદરા: બ્રિજ દુર્ઘટના મામલે જનતાનું નિવેદન તંત્રએ કરાવ્યો કડવો અનુભવ શું લોકશાહીમાં તંત્રનું ધ્યાન દોરવું એ પાપ છે ? શું તંત્ર આ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું ? #bridgecollapse | #Vadodara | #Gujarat Anchor :Hetvi Shah
રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી Bhupendra Patel ને જન્મ દિવસ ની શુભકામનાઓ #cmogujarat CMO Gujarat #bjpgujarat
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર. ગુજરાતના બે શહેરોની પસંદગી. અમદાવાદ અને સુરત શહેરની પસંદગી. સ્વચ્છતામાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદની પસંદગી. #CleanestCity | #Ahmedabad | #Surat | #SMC | #AMC | Amdavad Municipal Corporation | My Surat Report : AMIT RUPAPARA |