K.Pandya (@kpandya13) 's Twitter Profile
K.Pandya

@kpandya13

I am ex.principal and ex.sports coach in India 🇮🇳 I love my India 🇮🇳

ID: 1168709693822210048

calendar_today03-09-2019 02:18:21

6,6K Tweet

1,1K Followers

167 Following

𝔹𝕚𝕡𝕚𝕟𝕤𝕚𝕟𝕘𝕙 ℝ𝕒𝕠 🇮🇳 (@happy2help_27) 's Twitter Profile Photo

આજે #થોડોક સમય મળ્યો ને આ #ફાર્મહાઉસ નું #રિડેવલપ કરવાનું #હાથ માં લીધું છે.. એવું #સુંદર બનાવવું છે કે લોકો જોવા આવે હો.. 🥰🤣❤️ #સ્વિમિંગ_પુલ અને #ગાર્ડન પણ 💕🥰 #ભેંસો અને દેશી #ગાય નો #તબેલો પણ, આ બધું रुखड PM , Ågh👽ri~ , Lucky અને K.Pandya ની મહેમાનગતી માટે

K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાઈ ના કદર કરે ..🙏🌸સુપ્રભાત Malaysia 🌸🙏

Om shanti 🙏 કથાકાર શ્રી મોરારિબાપુના ધર્મ પત્ની 🙏🌸🙏

Love અને like માં તફાવત શું?? મને કોઈ સમજાવશો મિત્રો 🙏

ઉમર અને ઊંચાઈ એકવાર વધે પછી ઘટે નહીં લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં.. 🙏🌸 સુપ્રભાત મિત્રો 🌸🙏

ઉમર અને ઊંચાઈ એકવાર વધે પછી ઘટે નહીં 
લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં.. 🙏🌸 સુપ્રભાત મિત્રો 🌸🙏
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं सुप्रभात🚩🙏

गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं
सुप्रभात🚩🙏
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

દેશવાસીઓનો એક જ સંકલ્પ, રાષ્ટ્રમાં એક જ ચૂંટણી…વન નેશન વન ઇલેક્શન….

મહેફિલ ગજવતો માણસ જ્યારે મૌન ધારણ કરી લે ત્યારે એમ સમજવું કે તેના ઉપર ઘણું બધું વીતી ચૂક્યું હશે..,,,

તમારી હોડી તમારે જ હાકવી પડશે… 🙏સુપ્રભાત મિત્રો 🙏

તમારી હોડી તમારે જ હાકવી પડશે…
        🙏સુપ્રભાત મિત્રો 🙏
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

લોકો ખારાશ જોઈ કાંઠેથી જ પાછા વળી ગયા બાકી ઊંડા ઉતરીયા હોત તો મોતી પણ હતા.. 🙏💐સુપ્રભાત મિત્રો 💐🙏

K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

મનગમતુ પણ મૂકી દેવામાં મજા છે… અમૂકવાર મનને મનાવી લેવામાં પણ મજા છે… જ્યાં ના હોઈ કોઈ કદર લાગણીઓની …. ત્યાંથી હટી જવાની પણ મજા છે… 💐સુપ્રભાત મિત્રો 💐

મનગમતુ પણ મૂકી દેવામાં મજા છે…
અમૂકવાર મનને મનાવી લેવામાં પણ મજા છે…
જ્યાં ના હોઈ કોઈ કદર લાગણીઓની ….  ત્યાંથી હટી જવાની પણ મજા છે…
            💐સુપ્રભાત મિત્રો 💐
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

ક્યારેય જિંદગી એવા રસ્તા ઉપર લાવીને રાખી દે છે કે બોલીએ તો સંબંધ તૂટે અને ના બોલીએ તો આપણે તૂટી જઈએ …..🙁

કોઈએ કહ્યું કે તમે આટલા ખુશ કેમ રહો છો?? મેં કહ્યું..જિંદગીની ગાડીમાંથી એ સાઈડ ના ગ્લાસ જ કાઢી નાખ્યા ..જેમાંથી છૂટેલા રસ્તાઓ અને સંબંધો દેખાતા હતા …🫣

કોઈએ કહ્યું કે તમે આટલા ખુશ કેમ રહો છો??
મેં કહ્યું..જિંદગીની ગાડીમાંથી એ સાઈડ ના ગ્લાસ જ કાઢી નાખ્યા ..જેમાંથી છૂટેલા રસ્તાઓ અને સંબંધો દેખાતા હતા …🫣
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

ભારત અને પાકિસ્તાન ની મેચ ૧૪ સપ્ટેમ્બર યોજાશે…🙁

બ્લડ પોઝિટિવ હોય તે કુદરતના હાથમાં પણ, સ્વભાવ પોઝિટિવ હોવો તે આપણા હાથમાં છે 😂😂😂😂

બ્લડ પોઝિટિવ હોય તે કુદરતના હાથમાં પણ, સ્વભાવ પોઝિટિવ હોવો તે આપણા હાથમાં છે 
😂😂😂😂
K.Pandya (@kpandya13) 's Twitter Profile Photo

જ્યારે તમે ખોટા લોકોને પ્રોત્સાહન આપો છો ત્યારે તમે તમારા શ્રેષ્ઠ લોકોને ગુમાવવાનું શરૂ કરો છો..🙏💐સુપ્રભાત મિત્રો 💐🙏