
Kantilal Amrutiya
@kanti_amrutiya
Member of Legislative Assembly (MLA) 65 - Morbi, Gujarat | भारतीय 🇮🇳
ID: 845630093741506562
https://en.m.wikipedia.org/wiki/Kantilal_Amrutiya 25-03-2017 13:35:00
12,12K Tweet
2,2K Followers
85 Following


વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ગુજરાતની પુણ્યભૂમિ પર ઉષ્માભર્યું સ્વાગત છે.



વડોદરા બન્યું મોદીમય... વડોદરા ખાતે સિંદૂર સન્માન યાત્રામાં નગરજનોનું અભિવાદન ઝીલતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી #PMinVadodara



|| સુ - સ્વાગતમ્ || સશક્ત નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના અગ્રદૂત, પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનું ગુજરાતની પાવન ધરા પર હાર્દિક અભિવાદન અને ભવ્ય સ્વાગત છે. #ViksitBharatViksitGujarat


LIVE: PM Shri Narendra Modi ji's roadshow in Vadodara, Gujarat x.com/i/broadcasts/1…






The Viksit Bharat 2047 vision is bold, and Asian Development Bank is supporting that ambition. We will direct $10 billion, including third-party capital, over the next five years into municipal infrastructure development, extending metro networks, building new Regional Rapid Transit System


Had a wonderful meeting with Mr. Masato Kanda, in which we shared perspectives on a wide range of issues. India’s rapid transformation over the last decade has empowered countless people and we are working to add further momentum in this journey! Masato Kanda

સુરેન્દ્રનગર લોકસભાના માન. સાંસદ શ્રી Chandubhai Shihora ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જીવન અર્પે તેવી પ્રાર્થના.




