Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile
Er Kanti Kumar

@kantikumar_7

#Engineer

#Civil_Engineer

#Trader

#Investor

“Nothing will work unless you do.”

ID: 933641790531420160

calendar_today23-11-2017 10:22:03

11,11K Tweet

3,3K Followers

3,3K Following

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

ગજબ છે હો 😀 ના કોઈ સભા સરઘસ, કે ના કોઈ સૂત્રોચ્ચાર, ના કોઈ હડતાળ, કે સંસદ તરફ કૂચ,ના કોઈ લાઠી ચાર્જ, કે ના કોઈ આંસુ ગેસ ના ગોળા છોડાયા, ના કોઈ વાટાઘાટો,કે નથી કોઈ મુદતો પડી, ના કોઈ પગાર પંચ કે,ના દિવસો નો ઇંતેજાર બસ એમજ ચપટી વગાડતા માં.. 24% વેતન વૃદ્ધિ મંજૂર 🥱😩🥵🤔🫣

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

જીભ તો જન્મ ના પહેલા દિવસથી જ મળી જાય છે, પણ એના ઉપયોગ ની કળા મેળવવા આખી જિંદગી નીકળી જાય છે...

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

Save Forest 🦌 Save animals 🐘 save nature 🦚 Save our life's🦜 #sad #Hyderabad #saveanimals #savehcuforest #nature #SaveHyderabadBioDiversity #Hyderabadforest

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

Today's Market 😭 Investor Be like 💔 #StockMarketIndia #stockmarketcrash #StockMarket #stockmarketscrash #Nifty #NiftyBank #niftycrash

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

जिन्हें खुद को बनाने में एक वक्त लगा हो... वो घमंड नहीं आत्मविश्वास रखते हैं..

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

समय-समय की बात है, कल जिस धूप से... सुकून मिलता था आज उसी धूप से जलन हो रही है..!!

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

पानी से तस्वीर कहा बनती है, ख्वाबों से तकदीर कहा बनती है, किसी भी रिश्ते को सच्चे दिल से निभाओ, ये जिंदगी फिर वापस कहा मिलती है कौन किस से चाहकर दूर होता है, हर कोई अपने हालातों से मजबूर होता है, हम तो बस इतना जानते हैं... हर रिश्ता "मोती" और हर दोस्त "कोहिनूर" होता है।

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

કચરા માંથી અચાનક હીરો મળી જાય ને 'વડીલ' ત્યારે એનો આનંદ લેવા ને બદલે, બીજો હીરો શોધવા કચરો ફંફોસ્યા કરવું એને જ દુ:ખ કહે છે બિરાદર...!!

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

जिंदगी ने कई सवालात बदल डाले वक़्त ने मेरे हालात बदल डाले मैं तो आज भी वही हूँ जो मैं कल था बस मेरे लिये लोगों ने अपने खयालात बदल डाले ||

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

जब सुबह कोई आपको नहीं जगाता, रात को कोई आपका इंतजार नहीं करता, और आप जो चाहो कर सकते हो । आप इसे क्या कहते हैं? आज़ादी या अकेलापन !!

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

जिंदगी का सफर भी अजीब है बिरादर बिना कुछ लिए आते है, हर चीज के लिए लड़ते हैं और अंत में सब कुछ, छोड़ कर चले जाते है ...

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

रिश्ते कभी भी हमारी उम्र, सुंदरता या व्यक्तित्व पर निर्भर नहीं करते हैं, रिश्ते तो हमेशा सच्चाई एवं हमारे द्वारा दिए गए साथ, समय, सम्मान और अपनत्व पर निर्भर करते हैं ...!

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

બિરાદર સંગત કરવી તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બર્ધી વાતો સમાવી લે... ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાય જશે અને વાતને કીચડની જેમ ફેલાવશે !!

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

मिट्टी के बने शरीर को यह गरुर हो गया बिरादर, कपड़ों पर लगी धुल उसकी शान कम कर देगी...। ✨✨

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

જેની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એ ભરતી આવી ગયી 😇 હવે બસ અધિક મદદનીશ એન્જિનિયર (AAE) ની ભરતી ની જાહેરાત આવે એની વાર છે ✨ આભાર રાજાણી સાહેબ 👍 Deepak rajani

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

માવઠું બોલ્યું વાયરાનાં કાનમાં ચાલ જઈએ ઉનાળાની જાનમાં ... બાપો બાપો ભર ઉનાળે ધૂળની ડમરીઓ સાથે વાયરો વરસાદ સાથે જાન લઈ આવ્યો ⚡🌧️🌧️

Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

આખરે આવ્યો આતુરતાનો અંત 😇 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ની 824 જગ્યાઓ ની જાહેરાત ❤️ #GoalAAE #MissionAAE

આખરે આવ્યો આતુરતાનો અંત 😇
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ની 824 જગ્યાઓ ની જાહેરાત ❤️

#GoalAAE
#MissionAAE
Er Kanti Kumar (@kantikumar_7) 's Twitter Profile Photo

Upcoming Vacancy 💥💥 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આવનાર જગ્યાઓ માટે સીધી ભરતી.. #Gujarat #Vacancy #Gpssb

Upcoming Vacancy 💥💥
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  આવનાર જગ્યાઓ માટે સીધી ભરતી..
#Gujarat
#Vacancy #Gpssb