
Kanu Desai
@kanudesai180
Cabinet Minister - Finance, Energy & Petrochemicals, Gujarat
ID: 918781224839032832
13-10-2017 10:11:28
27,27K Tweet
42,42K Followers
63 Following


भारत के यशस्वी, ओजस्वी रक्षा मंत्री श्री Rajnath Singh जी को उनके जन्मदिवस की अनंत मंगलकामनाएँ। ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु और यशस्वी जीवन की कामना करता हूं।


Hon'ble PM Shri Narendra Modi ji departs for New Delhi after wrapping up a dynamic and successful tour across five nations — Ghana, Trinidad & Tobago, Argentina, Brazil, and Namibia, strengthening ties and fostering new partnerships. 🤝

#BRICSSummit में भारत की बड़ी कूटनीतिक जीत! 🇮🇳 पहलगाम आतंकी हमले की #BRICS देशों ने की कड़ी निंदा। प्रधानमंत्री श्री Narendra Modi जी की स्पष्ट ललकार - “आतंकवाद की निंदा हमारा सिद्धांत होना चाहिए, सुविधा नहीं।” अब दोहरे मापदंड नहीं चलेंगे! #OperationSindoor #PahalgamAttack




LIVE: કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની વિશેષ ઉપસ્થિતિમાં પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત 16મા રોજગાર મેળાનો શુભારંભ કાર્યક્રમ સ્થળ : રેલવે ઓડિટોરિયમ, વડોદરા x.com/i/broadcasts/1…




માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિભાગના 51,000થી વધુ નિમણૂકપત્રોનું વિતરણ કર્યું. વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે. #RozgarMela







સફળ નેતૃત્વના શ્રેષ્ઠ ઉદાહરણ અને ગુજરાતના હિતને સદૈવ સમર્પિત રહેનાર માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જીને જન્મદિવસ નિમિત્તે અનંત શુભેચ્છાઓ! આપના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન સાથે વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર બને તેવી શુભેચ્છા.

