Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile
Krishna Patel

@kisu_patel_15

●Miss GujjU ❤️
●ક્રિકેટપ્રેમી 🏏
●Diwani Potani Styel Ni 🕶️
●Suddh Vichar
●પ્રોફાઇલ ચેક કરવા આવ્યા છો તો ફોલો કરી લેજો.બિલકુલ ફ્રી છે.
● #ક્રિષ્ના_નો_કલરવ

ID: 1593548577233465344

calendar_today18-11-2022 10:16:31

3,3K Tweet

2,2K Followers

1,1K Following

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ વાનની નજીક આત્મઘાતી હુમલો. તેમાં બે પોલીસ કર્મચારીઓના મોત.

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

કર્મનું ગણિત બહુ સરળ છે, કોઈનું સારુ કરો, તમારુ સારુ થશે.!!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

મને તો એ સમજાતું નથી કે તે આવા લોકો નાના કપડાં પણ કેમ પહેરે છે. જો તે લોકોને બતાવવા જ માંગતી હોય તો તેણે તેમને સંપૂર્ણપણે ખુલ્લેઆમ બતાવવુ જોઈએ, પછી કદાચ લોકોને તે વધુ ગમશે .🙄 અને હા પાછળથી જતા કાકા શું બોલી જાય છે તે ધ્યાનથી સાંભરજો.

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.🥹

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.🥹
Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

જીવનથી મોટી કોઈ શાળા નથી, મુશ્કેલીઓથી મોટી કોઈ કસોટી નથી, અને સમયથી મોટો કોઈ શિક્ષક નથી..!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

દાન કરતા દયા શ્રેષ્ઠ છે. દાન માં સ્વાર્થ છૂપાયો હોય શકે છે, પરંતુ દયા નિસ્વાર્થ ભાવ તથા હૃદય થી આવે છે.!!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

આ સજા એવા લોકો માટે ઓછી છે જેઓ દેશના વડા પ્રધાનનું સન્માન કેવી રીતે કરવું તે જાણતા નથી.

Richard Kettleborough (@richkettle07) 's Twitter Profile Photo

India's Favourite Pakistani YouTubers abusing Indian Armed Forces 😳 ~ But, still some Indian's will follow them and will use VPN to support these YouTubers 🤐 ~ Start a Campaign and Unfollow these kinds of Snakes 🐍

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

અસત્ય, દગો અને બહાના બે ક્ષણની ખુશી જરુર આપે છે... પણ એની કિંમત ભવિષ્યમાં જરૂર ચુકવવી પડે છે...!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

જ્યારે આ છુપાયેલો ખજાનો તમને ખરેખર દિલથી દુઃખી કરે છે.

જ્યારે આ છુપાયેલો ખજાનો તમને ખરેખર દિલથી દુઃખી કરે છે.
Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

સુરત ભાગળ ચાર રસ્તા પર "ઓપરેશન સિંદૂર' ની ઉજવણી કરતા સુરતવાસીઓ. જય હિંદ 🇮🇳

સુરત ભાગળ ચાર રસ્તા પર  "ઓપરેશન સિંદૂર' ની ઉજવણી કરતા સુરતવાસીઓ.

જય હિંદ 🇮🇳
Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

પથ અને શપથ ખોટા ન લેવા કારણ કે, એક આયુષ્ય ઘટાડે અને એક આબરૂ.!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

સફળ વ્યક્તિ પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોય, એનાથી વધારે એને પડેલી તકલીફોનો સાથ હોય છે !!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

સમર્થન અને વિરોધ માત્ર વિચારો ના હોવા જોઈએ વ્યક્તિ નો નહીં, જીવન માં દરેક નિર્ણય વ્યક્તિ ના નથી હોતા, કોઈક નિર્ણય પરિસ્થિતિ નો પણ હોય છે ....!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

પોતાના કામથી જીવનમાં નામ બનાવો, ત્યાર બાદ તમારા નામથી જ તમારાં કામો થઈ જશે.!!!

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઇ જાય છે. 💐શુભ રાત્રિ💐

Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

એક સુખી જીવન જીવવા માટે એ સ્વીકારવું ખુબ જરૂરી છે કે આપણી પાસે જે છે તે સર્વશ્રેષ્ઠ છે.....!!!