Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile
Mohanbhai Kundariya

@mohanbhaibjp

Ex.Member of Parliament & Ex. Minister Of State For Agriculture & Farmers Welfare, Government of India NAFAD’s Director.

ID: 480269809

calendar_today01-02-2012 09:30:14

23,23K Tweet

6,6K Followers

262 Following

BJP (@bjp4india) 's Twitter Profile Photo

बिहार विधानसभा चुनाव 2025 — दो चरणों में होंगे मतदान। पहला चरण: 6 नवंबर, 2025 दूसरा चरण: 11 नवंबर, 2025 मतगणना: 14 नवंबर, 2025 यह आपके प्रदेश के भविष्य को आकार देने का सुनहरा अवसर है। अपने मत का प्रयोग करें और लोकतंत्र को मजबूत बनाएं! 💪

बिहार विधानसभा चुनाव 2025 — दो चरणों में होंगे मतदान।

पहला चरण: 6 नवंबर, 2025
दूसरा चरण: 11 नवंबर, 2025
मतगणना: 14 नवंबर, 2025

यह आपके प्रदेश के भविष्य को आकार देने का सुनहरा अवसर है। अपने मत का प्रयोग करें और लोकतंत्र को मजबूत बनाएं! 💪
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

મોદી સરકારના નેતૃત્વમાં શૈક્ષણિક સાધનો થયા સસ્તા #GSTBachatUtsav

મોદી સરકારના નેતૃત્વમાં શૈક્ષણિક સાધનો થયા સસ્તા

#GSTBachatUtsav
BJP (@bjp4india) 's Twitter Profile Photo

देश की जनता से सुनिए — क्यों जरूरी है SIR! 🇮🇳 बहकावे में मत आइए, सच्चाई जानिए और खुद तय कीजिए — कौन देश के साथ है, और कौन खिलाफ।

Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

A proud moment for our nation! The World Para Athletics Championships held in New Delhi showcased the indomitable spirit of our para-athletes, who achieved 22 medals, including 6 golds, India’s best-ever performance. Your stellar performance lights the way for millions. Wishing

A proud moment for our nation!

The World Para Athletics Championships held in New Delhi showcased the indomitable spirit of our para-athletes, who achieved 22 medals, including 6 golds, India’s best-ever performance. Your stellar performance lights the way for millions. Wishing
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

આપ સૌને શરદ પૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

આપ સૌને શરદ પૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
BJP (@bjp4india) 's Twitter Profile Photo

अंतरराष्ट्रीय राजगीर क्रिकेट स्टेडियम — बिहार के विकास की कहानी में जुड़ा एक नया स्वर्ण अध्याय! 🏏 #NDA4Bihar

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

एक ज़िला, एक उत्पाद (ODOP): आत्मनिर्भर भारत की शक्ति योजना! #SwadeshiSankalp

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

સ્વદેશી એ શબ્દ નથી, એક જીવંત વિચાર છે, જેણે સદીઓથી કરોડો લોકોના જનમાનસમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવી છે. #PostcardToPM

BJP (@bjp4india) 's Twitter Profile Photo

... क्योंकि पीएम मोदी ने ठाना था, बिहार भी चलेगा मेट्रो की रफ्तार से!

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice

BJP (@bjp4india) 's Twitter Profile Photo

Historic GST 2.0 reforms are boosting business, slashing taxes and bringing relief to 30 crore families. A step towards a stronger economy and a brighter future for every Indian family. #GSTBachatUtsav

Historic GST 2.0 reforms are boosting business, slashing taxes and bringing relief to 30 crore families. 

A step towards a stronger economy and a brighter future for every Indian family. 

#GSTBachatUtsav
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે મુલાકાત કરશે.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="/MLAJagdish/">Jagdish Vishwakarma</a> પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે મુલાકાત કરશે.
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

The manner in which our Party colleagues, including a sitting MP and MLA, were attacked in West Bengal for serving the people affected by floods and landslides is outright appalling. It highlights the insensitivity of the TMC as well as the absolutely pathetic law and order

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

যেভাবে আমাদের দলের সহকর্মীরা—যাদের মধ্যে একজন বর্তমান সাংসদ ও বিধায়কও রয়েছেন—পশ্চিমবঙ্গে বন্যা ও ভূমিধসে ক্ষতিগ্রস্ত মানুষের সেবা করতে গিয়ে আক্রান্ত হয়েছেন, তা অত্যন্ত নিন্দনীয়। এটি তৃণমূল কংগ্রেসের অসংবেদনশীলতা এবং রাজ্যের আইন-শৃঙ্খলার করুণ রূপের স্পষ্ট প্রতিফলন। আমার

Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile Photo

શુભ ધનતેરસ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના

શુભ ધનતેરસ
માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના
Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile Photo

રાજનીતિમાં ચાણક્ય અને ભાજપના કરોડો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી લોકસેવાની પ્રેરણા પૂરી પાડનારા ગુજરાતના સપૂત તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી Amit Shah સાહેબને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ. #HappyBDayAmitShah

રાજનીતિમાં ચાણક્ય અને ભાજપના કરોડો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી લોકસેવાની પ્રેરણા પૂરી પાડનારા ગુજરાતના સપૂત તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી <a href="/AmitShah/">Amit Shah</a> સાહેબને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ.

#HappyBDayAmitShah
Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile Photo

“નવા વર્ષના રામ રામ” વિક્રમ સંવત ૨૦૮૨ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન.!! #Diwali2025 #Diwali #NewYear

“નવા વર્ષના રામ રામ”

વિક્રમ સંવત ૨૦૮૨ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ સહ નૂતન વર્ષાભિનંદન.!!

#Diwali2025 #Diwali #NewYear
Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile Photo

'ભાઈબીજ'ના શુભ પર્વની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પર્વ ભાઈ-બહેનના પ્રેમભાવને વધુ ગાઢ તથા અતૂટ બનાવે, એજ ઈશ્વરને અરજ. #BhaiDooj

'ભાઈબીજ'ના શુભ પર્વની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ.

આ પર્વ ભાઈ-બહેનના પ્રેમભાવને વધુ ગાઢ તથા અતૂટ બનાવે, એજ ઈશ્વરને અરજ.

#BhaiDooj
Mohanbhai Kundariya (@mohanbhaibjp) 's Twitter Profile Photo

શુભ લાભ પાંચમ પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના

શુભ લાભ પાંચમ

પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને  ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના