અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile
અગ્નિ_અસ્ત્ર

@mukesh_vala12

વૈદિક ધર્મનો અનુયાયી છું,
મજા આવે તે લખી લઉં છું,
વિચારોથી સ્વતંત્ર છું,
ઇશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવું છું,
પ્રભાવ કોઈનો પણ નહી.

ID: 1656320169382395905

calendar_today10-05-2023 15:28:19

23,23K Tweet

3,3K Followers

3,3K Following

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ એ તો વ્હાલા "ઊંડાણ" હોય ત્યાં જ ભરાય બાકી છીછરું હોય ત્યાં તો "ઉભરાય". લી. હાઈવે નો ખાડો.

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ DNA અને બોર્નમોરો (ક્રીશ પિક્ચર) વાળું જૂનું થયું હવે ચેલેન્જ થી બાપ ચેક કરવાનો જમાનો આવ્યો.

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ મોરે મોરો માં ફાયદો શું એ ખબર નથી પણ નુકસાન તો ચોક્કસ થાય છે. મહાકુંભની ટ્રાફીકમાં મારો વાંક ન હતો પણ મોરે મોરો થઈ ગયું પછી એ મોરો હરખો કરાવવામાં 20 હજાર ખર્ચ્યા.😝🤣 બસ આના પરથી તમે મોરે મોરા ની નફાનુકસાની નો અંદાજ મેળવી લેજો.

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

રાજ્યમાં IAS અધિકારીઓની બદલી અને નિમણૂક IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાઈ. #Gujarat

રાજ્યમાં IAS અધિકારીઓની બદલી અને નિમણૂક 

IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. 

IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. 

IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાઈ. 

#Gujarat
અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ ઇસુદાન ભાઈ આ સાચું છે? છાને ખૂણે વાત અહીં સુધી પહોંચી છે શું સમજો છો ગોપાલ ભૈ ને....!! CM મટીરિયલ છે. ઇસુદાન ભાઈ નું પત્તુ કપાઈ ગયું!

✍️ ઇસુદાન ભાઈ આ સાચું છે?
છાને ખૂણે વાત અહીં સુધી પહોંચી છે શું સમજો છો ગોપાલ ભૈ ને....!!

CM મટીરિયલ છે.
ઇસુદાન ભાઈ નું પત્તુ કપાઈ ગયું!
અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ ના ભાઈ IT cell કોને કહેવાય એ ખબર નથી હું તો માત્ર એન્જોય કરું છું જે દી મજા નહીં આવે તે દી બંધ. અને હા શબ્દો વિચારીને સંભાળી સાંભળી ને પોસ્ટ કરું છું તો પણ ધુમાડો નીકળે છે જે દી શબ્દો સંભાળવાનું બંધ કરીશ તે દી ધુમાડો પણ નહીં નીકળે ડાયરેક્ટ સ્વાહા 💥🔥💥 તમારાથી કે તમારા

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ માનનીય Bhupendra Patel સાહેબ. આપના જન્મદિને આપના નિરામય સ્વાસ્થ્યની પ્રાર્થના. સાથે આજે એક વાત આપના ધ્યાનમાં નાખવી છે કે જનતાનો અવાજ પ્રશાસનના કાન સુધી પહોંચતા કેટલો સમય લાગે છે એ જણાવશોજી. અમારા ગીર સોમનાથ ના સુત્રાપાડા તાલુકાના ઘંટિયા ગામના ખેડૂતો ખેતી કરીને પોતાની આજીવિકા

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️આખરે ભારતમાં ટેસ્લા નું આગમન. હાલો હવે મારું સપનું પૂરું થશે. હું ક્યારનો રાહ જોતો હતો કે ક્યારે ટેસ્લા આવે અને ક્યારે એને જોઉં. 🤣🤣🤣🤣🤣

✍️આખરે ભારતમાં ટેસ્લા નું આગમન. 

હાલો હવે મારું સપનું પૂરું થશે.

હું ક્યારનો રાહ જોતો હતો કે ક્યારે ટેસ્લા આવે અને ક્યારે એને જોઉં.

🤣🤣🤣🤣🤣
અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ જેકીભાઈ Jaiky Yadav અને અનિલભાઈ ANIL એક બીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે ત્યાં જુઓ ગેરીભાઈ Gurpreet Garry Walia નાચતા નાચતા આગળ વધી રહ્યા છે. આઝાદી ભુરા આઝાદી....... મારી અભિવ્યક્તિની. ત્રણેય translate કરી લેજો.🤣

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ ગઈ કાલે કાનાકાકા એ એક કાંકરે બે પંખી પાડ્યા. એક તો ગોપાલભાઈ ની ચેલેન્જ અને બીજા ઠાકરે સાહેબની ઠોઠ પરજા ને ડેમો આપ્યો. હિન્દી ઓછું ફાવતું હોવા છતાં પત્રકારને ગુજરાતી બોલવા ફરજ ન પાડી અને પોતે હિન્દીમાં જવાબ આપ્યો. આ એંગલ ની કાનાકાકા ને અને bjp વાળાને પણ ખબર નથી. 🤣

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

નાનકડું એક યુદ્ધ, સપનાની વિરુદ્ધ. I fight it. માત્ર નાનકડો વિરામ જલ્દી મળશું. 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝