NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile
NewsCapital Gujarat

@newscapitalgj

A Digital Destination for everything that is Gujarat.
Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va…

ID: 1757007255935836160

linkhttps://www.newscapital.com/ calendar_today12-02-2024 11:42:39

72,72K Tweet

5,5K Followers

14 Following

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

જૂનાગઢના ભવનાથ મંદિરમાં હવે વહિવટદાર શાસન લાગુ. મહેશગીરી બાપુએ સરકારનો આભાર માનીને મહંત હરિગીરી પર કર્યા પ્રહાર "હરિગીરી જ્યાં સુધી જેલમાં નહીં જાય ત્યાં સુધી હું શાંત નહીં બેસું" #MaheshgiriBapu | #HarigiriBapu | #Controversy| #BhavnathTemple | #Junagadh Report :

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની ઘટના સેલવાસમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી બની લોહિયાળ ધોરણ 9ના એક વિદ્યાર્થીએ ધોરણ 11ના પાંચ વિદ્યાર્થીઓ પર છરી વડે કર્યો હુમલો હુમલા બાદ ધોરણ 9નો વિદ્યાર્થી ફરાર, કારણ અંકબંધ #SilvassaStudent #DadraNagarHaveli #School #StudentSafety

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

સંજેલીમાં TPEO કચેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ સર્વિસ બુકથી નિવૃતિની ફાઈલ સુધી રૂપિયાની માંગણી શિક્ષકો પાસે 5 હજારથી 70 હજાર સુધીની માંગણીનો આક્ષેપ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંજેલીના પ્રમુખે કર્યા આક્ષેપ મુકેશ રાઠોડે વીડિયો વાયરલ કરી કર્યા આક્ષેપ શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત પર

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

Veerathon Rajkot 2025 વીર જવાનોના માનમાં, માં ભોમની રક્ષાના સ્વમાનમાં, જોડાઓ ન્યૂઝ કેપિટલ ગુજરાતની વિરાથોનમાં. 6 ઓગસ્ટ બુધવારે સવારે 5 કલાકે, બહુમાળી ભવન ચોક , રેસકોર્સ રિંગ રોડ ,રાજકોટ. #VeerathonRajkot2025 #RunForSoldiers #TributeToBravehearts #RajkotEvents

ફૂલઘર પ્રાથમિક શાળાના બાળકો ભગવાન ભરોસે શાળાની નીચે જ ચાલી રહ્યું છે બેગ બનાવવાનું કારખાનું કારખાનામાં પૂઠાંઓ, જ્વલનશીલ સોલ્યુશનનો જથ્થો શાળામાં ફાયર સેફ્ટીનો પણ અભાવ શાળામાં એક જ સીડીથી બાળકો કરે છે અવરજવર બાળકોની સુરક્ષાને લઈને DEOમાં કરાઈ છે ફરિયાદ #Ahmedabad |

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

Veerathon Rajkot 2025 વીર જવાનોના માનમાં, માં ભોમની રક્ષાના સ્વમાનમાં, જોડાઓ ન્યૂઝ કેપિટલ ગુજરાતની વિરાથોનમાં. 6 ઓગસ્ટ બુધવારે સવારે 5 કલાકે, બહુમાળી ભવન ચોક , રેસકોર્સ રિંગ રોડ ,રાજકોટ. #VeerathonRajkot2025 #RunForSoldiers #TributeToBravehearts #RajkotEvents

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

#NCLive | #Watch ન્યૂઝ કેપિટલની એક વિશેષ રજૂઆત 'કિચન મેજિક' #KitchenMagic | #NewsCapitalGujarat | #FortuneOil x.com/i/broadcasts/1…

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

હાલ નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા ધસમસતા પ્રવાહ ઊંચાઈથી પડતા ધોધ જેવા દ્રશ્યો સર્જાયા #NarmadaDam #StatueOfUnity #SardarSarovarDam #GujaratMonsoon

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

#NCLive | #Watch બપોર 4 વાગ્યાના મહત્વાના સમાચાર 🔹સુરત આપઘાત કેસમાં મૃતકની ડાયરીએ ખોલ્યાં રાઝ 🔹9 સપ્ટેમ્બરે યજાશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 🔹મહેશગીરી બાપુએ હરિગીરી પર કર્યા પ્રહાર #Gujarat | #GujaratiNews | #BreakingNews x.com/i/broadcasts/1…

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

Veerathon Rajkot 2025 વીર જવાનોના માનમાં, માં ભોમની રક્ષાના સ્વમાનમાં, જોડાઓ ન્યૂઝ કેપિટલ ગુજરાતની વિરાથોનમાં. 6 ઓગસ્ટ બુધવારે સવારે 5 કલાકે, બહુમાળી ભવન ચોક , રેસકોર્સ રિંગ રોડ ,રાજકોટ. #VeerathonRajkot2025 #RunForSoldiers #TributeToBravehearts #RajkotEvents

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

વિશ્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનના 61 વર્ષ પૂર્ણ ૧૯૬૪ના દિને અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી અખંડ રામધૂનની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધ ભૂકંપ, કોરોના કે વાવાઝોડામા પણ અખંડ રામધૂન ક્યારેય બંધ થઈ નથી #BalaHanumanTemple #AkhandRamdhun #61YearsNonStop

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

સુરતમાં વધુ એક નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું #Surat #FakeProducts #Gujarat