હાસ્ય નો હાહાકાર (@nimawathiren) 's Twitter Profile
હાસ્ય નો હાહાકાર

@nimawathiren

Success has Destroyed More People than Failures...!!!

ID: 1345963538913738752

calendar_today04-01-2021 05:21:53

79,79K Tweet

46,46K Followers

8,8K Following

Chetansinh Gohil (@goh18chetansinh) 's Twitter Profile Photo

હાસ્ય નો હાહાકાર અમારે તો જાગતા ને સુતા મળવામાં કે વિખુટા પડવામાં લગ્નમાં કે મરણમાં અરે ફોનમાં હેલ્લો નઈ જય માતાજી જ એટલે અટાણે તમનેય જય માતાજી

DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

આજ રોજ મારી દીકરી ના જન્મ દિવસ નિમિત્તે એવા બાળકો કે જેને ભણવા માટે બેગ અને સ્ટેશનરી ની જરૂરી હતી.તો એવા પરિવારો કે જેમને ગુજરાન ચલાવવામાં પણ તફ્લીક પડતી હોય છે. તેવા વિચરતી વિમુક્તિ જાતિના બંધુઓ ના બાળકો ને શિક્ષણ માટે મદદ કરી દીકરી નો જન્મ દિવસ મનાવ્યો અને તેમના આશીર્વાદ લીધા.

હાસ્ય નો હાહાકાર (@nimawathiren) 's Twitter Profile Photo

અનુભવવાળો અને પૈસાવાળો બંને મળી ને ભેગા ધંધો કરે ને😜.. જ્યારે બંને છુટ્ટા પડે એટલે... અનુભવવાળો પૈસા લઈ જાય છે અને... પૈસાવાળા ના ભાગ મા અનુભવ આવે છે.😂😅

SSanket Bhatt (@imssanket) 's Twitter Profile Photo

સીઝફાયર ના સમાચાર Sagar Patoliya & હાસ્ય નો હાહાકાર દ્વારા કોઇ પણ સમયે મળી શકે છે. કૃપા કરીને જોડાયેલા રહો અગ્નિ_અસ્ત્ર

DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ ભારત ના છેલ્લા ગામ ચતરપૂરા ગામ ના બાળકો ને જરૂરી નોટબુક અને સ્ટેશનરી આપવા માં આવી.આપણી ફરજ બને છે કે બોર્ડર ઉપર આવેલા આપણા બંધુઓ ને મદદ કરવા ની 🇮🇳🙏

ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ ભારત ના છેલ્લા ગામ ચતરપૂરા ગામ ના બાળકો ને જરૂરી નોટબુક અને સ્ટેશનરી આપવા માં આવી.આપણી ફરજ બને છે કે બોર્ડર ઉપર આવેલા આપણા બંધુઓ ને મદદ કરવા ની 🇮🇳🙏
BHAVESH BHALIYA (@bhaliya_57) 's Twitter Profile Photo

હાસ્ય નો હાહાકાર હાઈ લેવલનું હવાઈ ફાયરિંગ થયું લાગે લાગે બાકી ટ્રમ્પ તો ત્યા બેઠો બેઠો સીઝફાયર કરાવી નાખે....😂😂😝

હાસ્ય નો હાહાકાર (@nimawathiren) 's Twitter Profile Photo

સાગર, નદી, સરોવર અને આંખો.... પાણી બધામાં જ હોય છે, તફાવત માત્ર ઉંડાણ નો હોય છે... કવિ અહી પાણી ભરેલ ખાડામાં પડતા પડતા માંડ બચ્યા છે...!! 🙏