Payuu 🦋
@payuu_007
Don't think in deep Always be happy , Èmotional Ĝirl 😽..
🚫Don't Dm...... Direct Block.
ID: 1812011046086856704
13-07-2024 06:28:08
19,19K Tweet
6,6K Followers
5,5K Following
નવા મંત્રીઓ નિમાયા, વિભાગો ફાળવાશે ત્યારબાદ સ્વાગત અને સન્માન સમારંભોના આયોજન પાછળ સમય વિતાવ્યા વગર આખું મંત્રીમંડળ સીધા કામ પર ચડી જાય એવું કૈક કરજો. સમય ઓછો છે અને પ્રશ્નોના ઢગલા પડયા છે. CMO Gujarat Bhupendra Patel #કડવી_વાત
સુરતવાળો મામલો હવે નેશનલ લેવલે પહોંચ્યો છે પણ હજુ Surat City Police ના પેટનું પાણી હલ્યું નથી આ મામલો બેપડા વહેવારનો તો છે જ પણ એનાથીય વધુ પોલીસ અધિકારીના આત્મસન્માનનો છે જેના સામે હાથ ઉપાડવામાં આવ્યો જો આજે કઈનઈ થાય તો બીજો કોઈ અધિકારી પૈસાવાળા સામે કાર્યવાહી કરવાની હિંમત નહીંકરે
आज दिल्ली की गाजीपुर फूल मंडी में मेरा फ़ोन चोरी हो गया जितनी चोरी-डकैती भारत में होती है उतनी अरब दुबई कुवैत बहरीन चीन जापान सिंगापुर में क्यों नहीं? घटिया कानून कब बदलेगा? अपराधियों को 01 वर्ष में सजा कब होगी? CP Delhi #DilKiPolice LG Delhi गृहमंत्री कार्यालय, HMO India Amit Shah PMO India Narendra Modi