CDHO Rajkot (@rajkotcdho00031) 's Twitter Profile
CDHO Rajkot

@rajkotcdho00031

ID: 1870676945865940992

calendar_today22-12-2024 03:45:40

32 Tweet

31 Followers

39 Following

Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

આજ તા ૨૭.૦૧.૨૫ ના રોજ માન. કલેકટરશ્રી ના હસ્તે દિવ્યાંગ લાભાર્થી ના કેમ્પમાં કરેલ સરાહનીય કામગીરી બદલ CDHO,THO તેમજ CHC, DH,SDH,CIVIL સુપરિટેન્ડેન્ટને સન્માનિત કરવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept

રાજકોટ ખાતે તા.૦૮.૦૨.૨૫ અને ૦૯.૦૨.૨૫ ના ખેતીવાડી શાખા દ્વારા આયોજીત મીલેટ મેળામાં આરોગ્ય વિષયક યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept

Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

RBSK પ્રોગ્રામ અંતર્ગત ધોરાજીના ખેત મજૂરી માટે આવેલ ગરીબ પરિવારના ધર્મેશ ભુરીયાની જન્મજાત ક્લેફ્ટ લીપ, અને ક્લેફ્ટ પેલેટ(હોઠ અને તાળવા )ની ખામી વિના મૂલ્યે દૂર કરાય.

RBSK પ્રોગ્રામ અંતર્ગત ધોરાજીના ખેત મજૂરી માટે આવેલ ગરીબ પરિવારના ધર્મેશ ભુરીયાની જન્મજાત ક્લેફ્ટ લીપ, અને ક્લેફ્ટ પેલેટ(હોઠ અને તાળવા )ની ખામી વિના મૂલ્યે દૂર કરાય.
Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

૨૧.૦૨.૨૫ ના રોજ SDH ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર કૅન્સર હોસ્પિટલના સહયોગથી તજજ્ઞ ડોક્ટરો દ્વારા સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ અંતર્ગત 30થી વધુ વયની મહિલાઓનું સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્કિનિંગ કરવામાં આવેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept

RJT RBSK JETPUR (@rbskjetpur) 's Twitter Profile Photo

આજના આ 'world Hearing Day' નિમિત્તે એક સફળ વાર્તા જ્યાં જન્મજાત બધીર બાળક કોક્લિયર ઇમ્પ્લાન્ટ મેળવ્યા પછી તેની શ્રવણ ક્ષમતા મેળવે છે અને જીવનમાં વધુ સંપૂર્ણ રીતે ભાગ લેવા, પ્રિયજનો સાથે ફરીથી જોડાવા અને તેઓ અગાઉ સાંભળી શકતા ન હોય તેવા અવાજોનો આનંદ માણવાની મંજૂરી આપે છે.

Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

ઉનાળાના આકરા અને અસહ્ય તાપ વચ્ચે સ્વાસ્થ્ય માટે સાવચેતી દાખવી તકેદારીના ભાગરૂપે આવશ્યક બાબતોનું ખાસ ધ્યાન રાખવા આપ સૌને વિનમ્ર આહ્વાન !! #StaySafe #StayHyderated

ઉનાળાના આકરા અને અસહ્ય તાપ વચ્ચે સ્વાસ્થ્ય માટે સાવચેતી દાખવી તકેદારીના ભાગરૂપે આવશ્યક બાબતોનું ખાસ ધ્યાન રાખવા આપ સૌને વિનમ્ર આહ્વાન !!

#StaySafe #StayHyderated
CDHO Rajkot (@rajkotcdho00031) 's Twitter Profile Photo

*રાજકોટમાં રેડ એલર્ટને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક:* સ્કૂલોના ગ્રાઉન્ડમાં શેડ અને ORS કોર્નર ઉભા કરવા અપીલ, હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો divya.bhaskar.com/hZ88Cnh2FRb

Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat

CDHO Rajkot (@rajkotcdho00031) 's Twitter Profile Photo

Respected collector sir receiving PM AWARD at new delhi for Rajkot District in holistic development of district. Out of 780 districts Rajkot ranked first for award. Total 11 schemes included for ranking of PM award.

RJT JAMKANDORANA AAM - Raydi 2 (@choraydi2) 's Twitter Profile Photo

આરોગ્ય કર્મચારી દ્વારા તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ જામકંડોરણા તાલુકાકક્ષા ના બ્લડ ડોનેશન કેમ્પમાં (આ.આ.મ. રાયડી-૨ ના આશાબહેનો દ્વારા) તથા પ્રા.આ. કેન્દ્ર રાયડીના MPHW ભાઈઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ District Panchayat Rajkot @CDHORajkot RJT THO JAMKANDORNA Sbcc.Health.District Panchayat Rajkot

આરોગ્ય કર્મચારી દ્વારા તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ જામકંડોરણા તાલુકાકક્ષા ના બ્લડ ડોનેશન કેમ્પમાં (આ.આ.મ. રાયડી-૨ ના આશાબહેનો દ્વારા) તથા પ્રા.આ. કેન્દ્ર રાયડીના MPHW ભાઈઓ દ્વારા  રકતદાન કરવામાં આવેલ
District Panchayat Rajkot
@CDHORajkot
RJT THO JAMKANDORNA
Sbcc.Health.District Panchayat Rajkot
Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

જેતપુર તાલુકા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા *Health & ICDS ની કો ઓર્ડીનેશન મીટીંગ રાખવામાં આવેલ જેમાં CDPO,Rbsk MO ,Phc UPHc FHS,ICDS supervisiors હાજર રહેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept

જેતપુર તાલુકા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા *Health & ICDS ની  કો ઓર્ડીનેશન મીટીંગ રાખવામાં આવેલ જેમાં CDPO,Rbsk MO
,Phc UPHc FHS,ICDS supervisiors હાજર રહેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat @GujHFWDept