Rivaba Ravindrasinh Jadeja
@rivaba4bjp
Member of Legislative Assembly (MLA) Gujarat-78 Jamnagar North
ID: 1592486210403938305
15-11-2022 11:55:12
3,3K Tweet
142,142K Followers
4 Following
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ દ્વારા ગુજરાતનાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ મળે તે હેતુથી શરુ કરવામાં આવેલ ગાંધીનગર સ્થિત ગુજરાત શિક્ષણ જગતનાં હૃદય સમાન ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર‘ની મુલાકાત લીધી, વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને સૌ સંચાલકો સાથે સંવાદ કર્યો.

કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નહોતી - શ્રી Jagdish Vishwakarma જી
मैं कल रातभर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था। विचार-विमर्श चल रहा था, जानकारियों के तार जोड़े जा रहे थे। - प्रधानमंत्री श्री Narendra Modi जी
આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે દિલ્લીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા નાગરિકોની એલ.એન.જે.પી. હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા અને તેમને જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.