SP MORBI
@spmorbi
ID: 955785466325827585
23-01-2018 12:53:07
3,3K Tweet
16,16K Followers
103 Following
હળવદ પો.સ્ટે.ના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના નરાળી ગામની સીમમાથી ઝડપી પાડતી AHTU ટીમ CMO Gujarat Gujarat Police Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE
મોરબી રણછોડનગર મઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારુતી ઇકો ગાડીમાથી ઇંગ્લિશદારૂની કુલ બોટલો નંગ - ૮૫૨ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૦,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોરબી. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat
મોરબી પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના મુજબ મોરબી ટ્રાફિક શાખા દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા વઘાસિયા ટોલ પ્લાજા અંતર્ગત આયોજિત કાર્યક્ર્મ દરમિયાન યુવાનોને રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી .CMO Gujarat Harsh Sanghavi IGP RAJKOT RANGE Gujarat Police DGP Gujarat
તેરા તુજકો અર્પણ કાર્યક્ર્મ અંતર્ગત ટંકારા તાલુકાનાં મિતાણા નજીક ખોડિયાર આશ્રમમાં થયેલ લૂંટના ગુન્હામાં થયેલ મુદ્દામાલ પૈકીનાં સોના - ચાંદીની વસ્તુ તથા રોકડ રૂપિયા પરત આપતી ટંકારા પોલીસ CMO Gujarat DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Harsh Sanghavi
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામાનો ભંગ કરતાં હોટલ સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરતી હળવદ પોલીસ CMO Gujarat Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat Harsh Sanghavi
SIR ની કામગીરી ના બહાને OTP માંગી સાયબર ઠગી કરતાં સાયબર ગુનેગારો થી સાવધાન !!! CMO Gujarat Harsh Sanghavi IGP RAJKOT RANGE Gujarat Police DGP Gujarat
મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા વિદેશ માં વ્યાપાર અર્થે રોકાણ કરવા ઈચ્છતા વ્યાપારીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવી સાઇબર ફ્રોડ આચારનાર દિલ્હીની ગેંગના એક વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યો. CMO Gujarat Harsh Sanghavi IGP RAJKOT RANGE DGP Gujarat Gujarat Police
હળવદ તાલુકાનાં સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર ખેડૂતોએ મુકેલ ઇલેક્ટ્રિક મોટર ચોરીના અનડિટેકટેડ ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ CMO Gujarat Harsh Sanghavi IGP RAJKOT RANGE DGP Gujarat Gujarat Police
મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલા મોબાઈલ ટાવર માથી કોપરના કેબલ વાયર ચોરી કરતાં બે ઈસમોને કોપર વાયર તેમજ એક ઇકો ગાડી સાથે પકડી ગણતરીના કલાકોમાં ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી મોરબી તાલુકા પોલીસ ટીમ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat
મોરબી લાલપર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ - ૦૫ માં આવેલ એ.બી.સી.બુલ્ડ ઈન્ડિયા નામના સેડમાથી ROFF TILE & STONE FIXING ના ફર્મનો ડુપ્લિકેટ લોગો બનાવી માલ વેચતા ઈસમોને મુદ્દામાલ સાથે પકડતી એલ.સી.બી. મોરબી CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE
હળવદ પો.સ્ટે.ના અપહરણના ગુનાના છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી AHTU ટીમ CMO Gujarat Harsh Sanghavi IGP RAJKOT RANGE Gujarat Police DGP Gujarat
માળીયા (મિ) પોલીસે બાતમીને આધારે ડીઝલ ચોરી કરતાં ઇસમને કુલ રૂપિયા ૩૬,૬૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી માળીયા (મિ) પોલીસ CMO Gujarat Gujarat Police Harsh Sanghavi Gujarat Police DGP Gujarat
હળવદ પો.સ્ટે.ના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી AHTU ટીમ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE
છેલ્લા ૧૪ માસથી વચગાળાના જામીન ઉપર થી ફરાર આરોપીને હળવદ પો.સ્ટે વિસ્તારમાથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP RAJKOT RANGE
મહિલા પોલીસ યુનિટ દ્વારા મોરબીના ડી માર્ટ ખાતે મહિલાઓને એકત્રિત કરી મહિલા વિરુદ્ધના ગુનાઓ રોકવા, જન્મ દર ઉંચો લાવવા જાગૃતિ લાવવા હેલ્પ લાઇન ૧૧૨, ૧૯૩૦, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન બાબતે માહિતી આપવામાં આવી.CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE
મોરબી મહિલા પોલીસ ટીમ દ્વારા મહિલા બાળ વિકાસ વિભાગ સાથે સંકલન કરી મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામમાં વિદ્યાર્થિનીઓને એકત્રિત કરી મહિલા વિરુદ્ધના ગુનાઓ રોકવા જાગૃતિ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE
શેર માર્કેટમાં રોકાણના બહાને રૂ.૪૮,૧૪,૦૦૦/- નું સાઇબર ફ્રોડ કરનાર ગેંગના ચાર સભ્યોને પકડી પાડતી મોરબી સાઇબર ક્રાઇમ ટીમ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE
છેલ્લા છ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ થી પકડી પાડતી એલ.સી.બી /પેરોલ ફ્લો સ્કોડ મોરબી Harsh Sanghavi Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat CMO Gujarat
હરબટિયાળી ગામ નજીક કારખાના માથી થયેલ મોબાઈલ ચોરી તથા મોટર સાઇકલ ચોરી કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે શોધી કાઢતી ટંકારા પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat
વાંકાનેર સિટી પો.સ્ટે એ ગુન્હા નં.-૦૭૩/૨૦૨૫ ના કામે ધરપકડ ટાળવા છેલ્લા પાંચ મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વાંકાનેર સિટી પોલીસ CMO Gujarat Harsh Sanghavi Gujarat Police IGP RAJKOT RANGE DGP Gujarat