sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳

@sidharajsinhjic

🔰में #क्षत्रिय हुँ ! मेरी दुश्मनी तो सिर्फ अंधेरै से है , हवा तो बेवजह ही मेरे खिलाफ है ।🔰🇮🇳 #DUTY #UNTO #DEATH ॥ #मोगल #कृपा #ही #केवलम ॥ #હાવજ

ID: 1183982032436613120

calendar_today15-10-2019 05:45:01

63,63K Tweet

13,13K Followers

7,7K Following

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

દરેક મનુષ્યને પોતાની ઓળખ શોધવી અને તેને જ્ઞાન દ્વારા પરિપૂર્ણ કરવું જોઈએ. #GoodMorning મહાદેવ 🚩

पंड्या निराली हिंदू 🚩 (@nishtha1415) 's Twitter Profile Photo

એક સાચો દોસ્ત ખોટી દુનિયા સામે ટકી રહેવા માટે કાફી છે. #FriendshipDay

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

ઘણા એવા મિત્રો છે જે Friendship Day વિશ કરવા આવશે નહીં અને મેસેજ પણ નહીં કરે 😂 પણ અડધી રાત્રે અવાજ કરશો તો હોંકારો જરૂર કરસે કે મુંજાતો નહીં હું બેઠો છું 😍🔥 અને જે વિશ કરવા વાળા છે એ બધા સોશિયલ મીડિયામાં સ્ટોરીઓ મૂકી ને ગાયબ થઈ જશે 😂 એટલે ધ્યાન રાખવું 😂

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

જો ભારત અને પાકિસ્તાન ની મેચ થાય પછી કોઈ એ દેશભક્તિ ઉપર જ્ઞાન આપવું નહીં 👍

Pratik Jani 'रखडु' (@rakhdu_jani) 's Twitter Profile Photo

આપડો મિત્રતા દિવસ તો આંય ઉજવાય ગયો.. . પણ દોસ્તી-ભાઈબંધી ને બદલે લવ સોંગ ગાય છે અભાગ્યા!

આપડો મિત્રતા દિવસ તો આંય ઉજવાય ગયો..
.
પણ દોસ્તી-ભાઈબંધી ને બદલે લવ સોંગ ગાય છે અભાગ્યા!
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖 (@brijesh242013) 's Twitter Profile Photo

#સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો "સફળતા એ અવરોધોની ગેરહાજરી નથી, પરંતુ તેમને પાર કરવાની હિંમત છે." 🎯📚 આ સપ્તાહની શરૂઆત ધ્યાન, શિસ્ત અને તમારી ક્ષમતામાં વિશ્વાસ સાથે કરો. તમે ઉકેલેલો દરેક પ્રશ્ન તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે. તમે જ આ કરી શકો છો!

Mansi Joshi 🇮🇳 (@mansijoshi_17) 's Twitter Profile Photo

काल हर ।। कष्ट हर ।। दुख हर ।। दारिद्र हर ।। सर्व पाप हर ।। हर हर महादेव ।। 🕉️🔱❤️

काल हर ।।
कष्ट हर ।।
दुख हर ।।
दारिद्र हर ।।
सर्व पाप हर ।।
हर हर महादेव ।।

🕉️🔱❤️