Aarohi Patel (@aarohipatel) 's Twitter Profile
Aarohi Patel

@aarohipatel

Movies | Dance | Sleep | Food | Few Special People..Well, these things pretty much sum up my whole life✨

ID: 70669378

calendar_today01-09-2009 12:41:44

135 Tweet

8,8K Followers

310 Following

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

*લવ ની ભવાઈ* માં ' પ્રેમને દિલ થી સંભાળવાની વાત છે ', જ્યારે *ઓમ મંગલમ્ સિંગલમ્* માં ' પ્રેમને સન્માન આપવાની વાત છે '. ❤️ Malhar Thakar Aarohi Patel Saandeep Patel Aarti

*લવ ની ભવાઈ* માં ' પ્રેમને દિલ થી સંભાળવાની વાત છે ', જ્યારે *ઓમ મંગલમ્ સિંગલમ્* માં ' પ્રેમને સન્માન આપવાની વાત છે '. ❤️ Malhar Thakar Aarohi Patel Saandeep Patel Aarti
Bhargav Ghervada 🚀 (@bhargavghervada) 's Twitter Profile Photo

Watched #AumMangalamSinglem with family yesterday 📽 What a lovely #GujaratiFilm with emotions, laughter, brilliant music & heart touching lyrics 😍 Top notch acting Malhar Thakar & Aarohi Patel 💥🔥 Rantings: 5/5 ⭐⭐⭐⭐⭐ Kudos to the whole team 👏 #AMS

Watched #AumMangalamSinglem with family yesterday 📽

What a lovely #GujaratiFilm with emotions, laughter, brilliant music & heart touching lyrics 😍

Top notch acting Malhar Thakar & Aarohi Patel  💥🔥

Rantings: 5/5 ⭐⭐⭐⭐⭐

Kudos to the whole team 👏 #AMS
Dr. Kartik Thakkar (@kartikeyan_) 's Twitter Profile Photo

#OmMangalamSinglem Malhar Thakar and Aarohi Patel both looking fab in this romantic gujarati drama with sprinkles of humours. The runtime is longer but you won't feel bored. Overall a descent family watch. 3 ⭐⭐⭐ out of 5.

Paras Shah (@parashah91) 's Twitter Profile Photo

#AumMangalamSinglem ના 'સહિયર' ગીતના શૂટિંગ વખતે બનાવેલી અઢળક તસ્વીરોમાંથી Tatsat Munshi અને Aarohi Patel ની કેટલીક ગમતી તસ્વીરો આપ સહુ સાથે વહેંચું છું. (Aum Mangalam Singlem કાલે 7માં સપ્તાહમાં પ્રવેશ કરી રહી છે. Book Your Tickets Now!) #ParasShahPhotography Thread👇👇👇

Ahmedabad Times (@ahmedabadtimes) 's Twitter Profile Photo

On #GujaratDay, Yash Soni and Aarohi Patel talk about why they are proud Gujaratis and urge the audiences to watch more #Gujarati films in theatres. #YashSoni #AarohiPatel

On #GujaratDay, Yash Soni and Aarohi Patel talk about why they are proud Gujaratis and urge the audiences to watch more #Gujarati films in theatres.

#YashSoni #AarohiPatel
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

મને જણાવતા આનંદ થાય છે કે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત વર્ષ 2020, 2021 અને 2022 માટે વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે પસંદગી પામનાર શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્‍ઠ કલાકાર કસબીઓની પસંદગી રાજ્ય સરકારે કરી છે. આ ઉપરાંત,

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ જગતના સિતારાઓ સાથે મુલાકાત અને સંવાદનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. સૌ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત

અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ જગતના સિતારાઓ સાથે મુલાકાત અને સંવાદનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. સૌ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત
Western Times (@westerntimesguj) 's Twitter Profile Photo

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન: શ્રેષ્ઠ બાળ કલાકાર ભાવિન રબારી શ્રેષ્ઠ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા(કેમ છો?), ડેનિશા ગુમરા (ભારત મારો દેશ છે) અને આરોહી પટેલ (ઓમ મંગલમ સિંગલમ)ને એવોર્ડ Aarohi Patel Kinjal Rajpriya westerntimesnews.in/news/306606/gu…

Aarohi Patel (@aarohipatel) 's Twitter Profile Photo

અનોખા પ્રયાસોની અનોખી સફર એટલે ઉડન છૂ...!!! We're thrilled to announce the upcoming release of #UdanChhoo, our latest Gujarati film hitting theaters on 𝟔𝐭𝐡 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟎𝟐𝟒 #Aarohi #DevenBhojani #PracheeShahPaandya #AarjavTrivedi #GujaratiFilm #GujaratiMovie

અનોખા પ્રયાસોની અનોખી સફર એટલે ઉડન છૂ...!!!
We're thrilled to announce the upcoming release of #UdanChhoo, our latest Gujarati film hitting theaters on 𝟔𝐭𝐡 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟎𝟐𝟒
#Aarohi #DevenBhojani #PracheeShahPaandya #AarjavTrivedi #GujaratiFilm #GujaratiMovie
Aarohi Patel (@aarohipatel) 's Twitter Profile Photo

શું લગ્ન જીવન એટલે સતત નવી યાદો બનાવતા રહેવું કે જૂની યાદોમાં સતત જીવતા રહેવું...? Presenting the official teaser of #UdanChhoo! 🎬 Releasing in cinemas on #6thSeptember2024 Don't forget to Join us for a rollercoaster ride of family emotions and a mysterious wedding!

Aarohi Patel (@aarohipatel) 's Twitter Profile Photo

#UdanChhoo Trailer Out Now!! 👇🏻👇🏻 youtu.be/l1LtFOs8NSw Film is releasing on 6th September 2024 in cinemas near you ♥️