
Hetvi Shah
@anchorhetvi
Anchor & Producer @NewsCapitalGJ , ex anchor @News18Guj & @gujaratnewss :Find your fire✨
ID: 1571530735600762884
https://www.instagram.com/_hetvi.shah_?igsh=MWMzN3Q1Nmx3bzdteA%3D%3D&utm_source=qr 18-09-2022 16:05:11
479 Tweet
266 Followers
95 Following


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે અડાલજ ત્રિમંદિરમાં દર્શન પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા. #CM | #BhupendraPatel | #HappyBirthdaySir | #Gujarat | Bhupendra Patel Anchor : Hetvi Shah

CM ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મ દિવસ. CM ભૂપેનદ્ર પટેલના જન્મ દિવસે PM મોદી શુભેચ્છાઓ પાઠવી. #CM | #BhupendraPatel | #HappyBirthdaySir | #Gujarat | Bhupendra Patel Anchor : Hetvi Shah

અમિત ચાવડાને કોંગ્રેસ બનાવ્યા નવા પ્રદેશ પ્રમુખ. તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા. #Congress | #AmitChavda | #TusharChaudhary | Gujarat Congress | Amit Chavda | Dr.Tushar Chaudhary Report : Jayesh cHauHaN Anchor : Hetvi Shah

#Jamnagar : હેવાન પતિએ હેવાનિયતની તમામ હદ પાર કરી. ગર્ભવતી પત્નીને જમવાની બાબતે માર્યો ઢોર માર. શાક બળી જતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો. #HusbandWife | #ViralVideo | SP Jamnagar Report : vaghela sanjay Anchor : Hetvi Shah


એશિયાની સૌથી મોટી સિવિલમાં બિલાડીઓનો આતંક. અમદાવાદ સિવિલમાં બિલાડીઓના આતંકથી દર્દીઓ પરેશાન. વોર્ડ, લોબી અને રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓનો આતંક. #Ahmedabad | #Civil | #Hospital | #Cat Report : Jayesh cHauHaN Anchor : Hetvi Shah

અંબાજીમાં ગબ્બરની રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે. 21 જુલાઇથી 25 જુલાઇ સુધી રોપ-વે બંધ રહેશે. રોપ-વે ની મેન્ટેનન્સની કામગીરીને કારણે બંધ રહેશે. #Ambaji | #Ropeway Report : Vikram Sargara Anchor : Hetvi Shah


મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો. હાઇકોર્ટના કડક વલણ બાદ સરકારની કાર્યવાહી. મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદિપ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી. હાલમાં મળવાપાત્ર પગારધોરણમાં 3 વર્ષ માટે લગાવાઈ રોક. #GujaratHighCourt | #ChiefOfficer | #Morbi Report : Jayesh cHauHaN Anchor : Hetvi Shah

અમરેલીના ભૂમિકાના આપઘાત કેસમાં નવો ખુલાસો. 28 લાખનું દેવુ થઈ જતાં ભૂમિએ કર્યો હતો આપઘાત. ભૂમિકા ટેલિગ્રામ આઈડી પર કરતી હતી વાતચીત કરતી હતી. Receptionist@isabella00543 આઈડી પર વાતચીત કરતી હતી. #SuicideCase | #Khambha | #Amreli Report : Dashrathsinh Rathod Anchor : Hetvi Shah


ઢાકામાં એરફોર્સનું વિમાન ક્રેશ. સ્કૂલના અનેક વિદ્યાર્થીઓના મોત. વિમાન ક્રેશની ઘટનામાં પાયલટનું પણ મોત. #PlaneCrash | #Bangladesh | #School Report : Dipen Padhiyar Anchor : Hetvi Shah

હવે લોકો પાસેથી રિવ્યુ લઈ અધિકારીઓની કરાશે બદલી? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા બદલી-બઢતી માટે આદેશ PI, નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીઓની બદલી-બઢતી માટે આદેશ #Transfers | #Gandhinagar | #Gujarat | Jigar Thakar Anchor : Hetvi Shah Reporter :malhar vora

વડોદરાનો વધુ એક બ્રિજ જર્જરિત. ડભોઇમાં જામ્બા નદી પરનો બ્રિજ જર્જરિત. કેલનપુર નજીક બ્રિજમાં દેખાવા લાગ્યા સળિયા. 40 વર્ષ જૂનો બ્રિજની નીચેના ભાગમાં સળિયા દેખાયા. #DilapidatedBridge | #Dabhoi | #Vadodara Report : @joshiDipak1405 Anchor : Hetvi Shah

નર્મદામાં મનરેગા કૌભાંડ મુદ્દે થશે તપાસ ગાંધીનગરથી 45 લોકોની ટીમ જશે નર્મદા ભરૂચ, દાહોદ બાદ હવે નર્મદામાં તપાસનો ધમધમાટ એક લિસ્ટ બનાવી તપાસની કરાશે શરૂઆત તપાસનો રિપોર્ટ ગાંધીનગરની ટીમ સરકારને સોંપશે #MNREGAScam | #Investigation Report : patwari pravin Anchor : Hetvi Shah

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ અશાસ્ત્રીય સંપ્રદાયને લીધા આડેહાથ... શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદન પર મંહત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન... #Shankaracharya | #SadanandaSaraswati | #SanatanaDharma Anchor : Hetvi Shah

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ અશાસ્ત્રીય સંપ્રદાયને લીધા આડેહાથ... શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદન પર ધર્મગુરૂ માનસરોવર દાસનું નિવેદન... #Shankaracharya | #SadanandaSaraswati | #SanatanaDharma Anchor : Hetvi Shah

UPIમાં થશે આ 3 મોટા ફેરફાર #UPI | #Paytm | #upipayments | #UPINewRules | Hetvi Shah

અમદાવાદમાં બેફામ દોડતા ટ્રકે લીધો યુવકનો જીવ. ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત. એસ પી રીંગ રોડ પર બની અકસ્માતની ઘટના. તનય પટેલ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત. #Accident | #Death | #Ahmedabad Report : Sagar Thakar Anchor : Hetvi Shah