Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile
Aravind Chaudhari

@aravindchaudhri

ID: 946370492574789632

calendar_today28-12-2017 13:21:22

621 Tweet

19,19K Followers

733 Following

Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat વિધાનસભામાં આજે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે વર્ષ 2022-23 નું અંદાજપત્ર બજેટ ખાતાવહીમાં બદલાવા, 2021-22 વર્ષનું બજેટ નાણામંત્રી નીતિન પટેલે બ્રીફ કેસ લઈને રજૂ કરવા ગયા હતા જ્યારે આ વખતે આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ કરેલા ખાતાવહી લઈને ગયા

#Gujarat વિધાનસભામાં આજે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે વર્ષ 2022-23 નું અંદાજપત્ર

બજેટ ખાતાવહીમાં બદલાવા,

2021-22 વર્ષનું બજેટ નાણામંત્રી નીતિન પટેલે બ્રીફ કેસ લઈને રજૂ કરવા ગયા હતા જ્યારે આ વખતે આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ કરેલા ખાતાવહી લઈને ગયા
Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat વિધાન સભામાં નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરશે લાઈવ(જીવંત) પ્રસારણ માહિતી વિભાગ દ્વારા કરવામાં આવશે લિંક 👇🏻:- youtu.be/BzCAYPZkohA

Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે 📞 1800 233 5500 પર સવારે 10.00 થી સાંજે 6.30 સુધી 14 માર્ચથી 12 એપ્રિલ સુધી એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી 7 માર્ચના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ 8 અને 9 માર્ચના રોજ છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, સુરત, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જીલ્લામાં છુટીછવાઈ જગ્યાએ ગાજવીજ સાથે સામાન્ય કમોસમી વરસાદ પડવાની આગાહી

Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM)ની સ્થાપનાને કેન્દ્રીય કેબિનેટે આપી મંજુર આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટેડ સેન્ટર હશે

Aravind Chaudhari (@aravindchaudhri) 's Twitter Profile Photo

#Gujarat આગામી 2 દિવસ હિટવેવ આગાહી :- હવામાન વિભાગ, અમદાવાદ કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવ આગાહી