
Bharatsinhji Dabhi
@bharatsinhjibjp
Member Of Parliament(Loksabha) Patan,Gujarat
ID: 842634335396155392
17-03-2017 07:10:55
21,21K Tweet
2,2K Followers
439 Following

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ની અધ્યક્ષતામાં કેબિનેટે આપી "ONE NATION, ONE ELECTION" બિલ ને મંજૂરી. #OneNationOneElection


લોકસભામાં સંવિધાન પર ચર્ચામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi નું સંબોધન 🕠આજે સાંજે 5:45 કલાકે



સંસદમાં મારી સાથી, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે એવી પ્રાર્થના. Dinesh Makwana



If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken! The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in


Our Government has worked to develop Panchteerth, the five iconic places associated with Dr. Ambedkar. For decades, there was a pending issue on land for Chaitya Bhoomi. Not only did our Government resolve the issue, I have gone to pray there as well. We have also developed 26,

Hon'ble PM Shri Narendra Modi ji calls out congress hypocrisy, exposing their sinister plot to undermine Dr. Ambedkar ji's legacy! India won't be fooled by their divisive politics!







દિલ્લી ખાતે યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજી ને પુષ્પાંજલિ અર્પિત કરી. ૐ શાંતિ...🙏🏼


ધરતી માતાને વરસાદ જળથી ફરી નવપલ્લવિત કરીએ આવો, જળસંચય અભિયાનને જનઆંદોલન બનાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે જળસંચય જનભાગીદારી હેઠળ રિચાર્જ કૂવાઓના
